તિરુપતિ બાલાજી મંદિરના પુજારી સહિત 140 કર્મીઓ કોરોના પોઝિટિવ
જગપ્રસિદ્વ તિરુમાલા તિરુપતિ મંદિરના પુજારી સહિત 140 લોકો કોરોના પોઝિટિવ મંદિરના બોર્ડે કહ્યું શ્રદ્વાળુઓ હજુ પણ મંદિરમાં દર્શનાર્થે આવી શકશે 140 લોકોમાંથી 70 લોકો થયા સ્વસ્થ જગપ્રસિદ્ધ તિરુમાલા તિરુપતિ બાલાજી મંદિરના પુજારીઓ અને કર્મચારીઓ સહિત લગભગ 140 લોકો કોરોના વાયરસની લપેટમાં આવી જતા અરેરાટી વ્યાપી છે. આ તમામ લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા મંદિરના બોર્ડે […]
