1. Home
  2. Tag "National news"

બિહારમાં કોરોનાના વધતા કેસને કારણે ફરીથી લોકડાઉન 16 દિવસ માટે લંબાવાયું

બિહારમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખતા નીતિશ સરકારનો નિર્ણય બિહારમાં વર્તમાન લોકડાઉનનો સમય વધારીને હવે 16 ઑગસ્ટ સુધી કરાયો જો કે ખાનગી કાર્યાલય તેમજ કોર્મશિયલ જગ્યાઓ ખુલ્લી રાખી શકાશે બિહારમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે ત્યાં કેસને અંકુશમાં લાવવા માટે નીતિશ કુમારની સરકારે ફરી એક વખત રાજ્યમાં લોકડાઉન કરવાની જાહેરાત કરી […]

રાફેલ લડાકૂ વિમાનનું અંબાલા એરબેઝ ખાતે સુરક્ષિત લેન્ડિંગ

ભારતીય વાયુસેનાની લાંબા સમયની પ્રતિક્ષા હવે પૂર્ણ થઇ અંબાલા એરબેઝ ખાતે 5 લડાકૂ રાફેલ વિમાનનું સફળતાપૂર્વક લેન્ડિંગ રાફેલના આગમન સાથે ભારતીય સેનામાં નવા યુગનો પ્રારંભ: રક્ષા મંત્રી ભારતીય વાયુસેનાની લાંબા સમયની પ્રતિક્ષા હવે પૂર્ણ થઇ છે. ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે લડાકૂ વિમાન રાફેલ ભારતને મળી ગયું છે. ફ્રાન્સ સાથે થયેલા સોદા […]

ધો.9 પાસ છત્તાં આ ખેડૂતે 600 થી વધુ દેશી બીજ કર્યા વિકસિત, અનેક ખેડૂતોને બનાવ્યા આત્મનિર્ભર

સંકેત.મહેતા વારાણસી જીલ્લાના જય પ્રકાશ સિંહ માત્ર ધોરણ.9 પાસ છે તેઓએ સ્વમહેનતે 600થી વધુ બીજને કર્યા વિકસિત દેશના અનેક ખેડૂતોને બનાવ્યા આત્મનિર્ભર ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને ભારતમાં હજુ પણ અનેક લોકો ખેતી પર નિર્ભર રહે છે. ખેડૂતો દિવસ રાત મહેનત કરીને ધાન્યની વાવણી કરે છે. દેશના અનેક ખેડૂતો આત્મનિર્ભર ભારતનું અનેરું દ્રષ્ટાંત પૂરું […]

વિકાસ દુબે એન્કાઉન્ટર મામલે તપાસ પંચમાં કોઇ ફેરફાર નહીં કરાય: SC

વિકાસ દુબે એન્કાઉન્ટર મામલે તપાસ પંચમાં ફેરબદલની અરજીનો મામલો સુપ્રીમ કોર્ટે તપાસ પંચમાં ફેરબદલની અરજી ફગાવી પૂર્વ ડીજીપી કેએલ ગુપ્તાની વિશ્વસનીયતા પર શંકા માટેનું પણ કોઈ કારણ નથી વિકાસ દુબે એન્કાઉન્ટર કેસની તપાસ માટે એક કમિશનની રચના કરવામાં આવી છે ત્યારે સુપ્રીમ કોર્ટે આ કમિશનમાંથી પૂર્વ ડીજીપી કેએલ ગુપ્તા અને હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ શશિકાંત અગ્રવાલને […]

ટૂંક સમયમાં રાફેલ વાયુસેનાની ગોલ્ડન એરો સ્કવોડ્રનમાં થશે સામેલ, જાણો આ સ્કવોડ્રન વિશે

ટૂંક સમયમાં ભારતીય વાયુસેનામાં અત્યાધુનિક રાફેલ લડાકૂ વિમાન થશે સામેલ રાફેલ વિમાનોની સાથોસાથ વાયુસેનાની 17મી ગોલ્ડન એરો સ્કવોડ્રન હિસ્સો બનશે આ સ્કવોડ્રને પાકિસ્તાન સામેના બે યુદ્વમાં લીધો હતો ભાગ ટૂંક સમયમાં ભારતીય વાયુસેનાની તાકાત બમણી થવા જઇ રહી છે કારણ કે ભારતીય વાયુસેનામાં અત્યાધુનિક રાફેલ વિમાનના સામેલ થવાની ક્ષણો ગણાઇ રહી છે. રાફેલ વિમાન બુધવારે […]

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે મોરારિબાપુ દ્વારા પાંચ કરોડનું અનુદાન કરાશે

અયોધ્યામાં નિર્માણ પામનાર રામ મંદિર માટે મોરારિબાપુની મોટી જાહેરાત અયોધ્યામાં રામ મંદિર માટે ચિત્રકૂટધામ ટ્રસ્ટ 5 કરોડનું અનુદાન કરશે આગામી 5 ઑગસ્ટે અયોધ્યા ખાતે રામ મંદિર માટે થશે ભૂમિ પૂજન સમગ્ર દેશના ભક્તો માટે આસ્થા અને શ્રદ્વાનું કેન્દ્ર એવું ભવ્ય શ્રીરામ મંદિર અયોધ્યા ખાતે નિર્માણ થવા જઇ રહ્યું છે ત્યારે તલગાજરડાના પિઠોરીયા હનુમાન મંદિર ખાતે […]

વંદે ભારત મિશનનો 5મો તબક્કો 1 ઑગસ્ટથી થશે શરૂ, આ દેશોમાંથી ભારતીયોને પરત લવાશે

વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા વંદે ભારત મિશનનો 5મો તબક્કો થશે શરૂ પાંચમો તબક્કો 1 ઑગસ્ટથી 31 ઑગસ્ટ સુધી ચાલશે અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, કતાર, ઓમાન સહિતના દેશોમાંથી ભારતીયોને પરત લવાશે કોરોના વાયરસના સંક્રમણ બાદ લાગુ થયેલા લોકડાઉનને કારણે અનેક ભારતીયો વિદેશમાં ફસાઇ ગયા છે જેને પરત ભારત લાવવા માટે ભારત સરકારે વંદે ભારત મિશન શરૂ […]

ગ્રાહકોને ઓછું પેટ્રોલ-ડીઝલ આપતા પેટ્રોલપંપ ધારકોનું હવે લાઇસન્સ થશે રદ

પેટ્રોલ પર પર પેટ્રોલ-ડીઝલની ચોરી કરતા પેટ્રોલપંપ સંચાલકોની હવે ખેર નથી પેટ્રોલ-ડીઝલની ચોરી કરતા પેટ્રોલપંપ સંચાલકોનું લાઇસન્સ રદ્દ કરાશે નવા ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019 હેઠળ આ કાર્યવાહી કરાશે દેશભરના ગ્રાહકોના હિતોના રક્ષણના ઉદ્દેશ સાથે ગત 20 જુલાઇથી સમગ્ર દેશમાં નવા ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019 ને લાગૂ કરવામાં આવ્યું છે. આ નવા અધિનિયમ બાદ ગ્રાહકો સાથે […]

ભારતની સૈન્ય ક્ષમતા વધશે, અમેરિકા સાથે ભારત કરશે આ ડિફેન્સ ડીલ

ચીન સાથે સંબંધોમાં તણાવ વચ્ચે ભારત-અમેરિકા વધુ એક સંરક્ષણ સોદો કરશે ભારત અમેરિકા પાસેથી 6 પોસાઇડન એરક્રાફ્ટની કરશે ખરીદી ભારતે અમેરિકા પાસેથી પ્રીડેટર-બી-આર્મ્ડ ડ્રોન્સની ખરીદી પણ ઝડપી બનાવી ચીન સાથે સરહદ પર તણાવને જોતા ભારત હવે તેની સૈન્ય ક્ષમતાને વધુને વધુ મજબૂત બનાવી રહ્યું છે. આ જ કારણોસર ભારત સતત સંરક્ષણ સોદાઓ કરી રહ્યું છે. […]

ખુશખબર! કોવિડ-19ની ભારતીય વેક્સીનની ટ્રાયલમાં મળી સફળતા, ડોઝ બાદ કોઇ આડઅસર નહીં

કોરોના વેક્સીનને લઇને એઇમ્સમાં 30 વર્ષીય વ્યક્તિ પર સફળ ટેસ્ટિંગ વેક્સીનનો ડોઝ અપાયા બાદ વ્યક્તિમાં કોઇ આડઅસર જોવા મળી નહીં પ્રથમ તબક્કામાં કુલ 375 વોલેન્ટીયર્સને રસી આપવામાં આવશે કોરોના વેક્સીનને લઇને એઇમ્સમાં ટ્રાયલ શરૂ થઇ ગયું છે. ટ્રાયલના પ્રથમ દિવસે એક 30 વર્ષીય વ્યક્તિને વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો હતો. ખુશીની વાત એ છે કે, વેક્સીન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code