1. Home
  2. Tag "National news"

બિહાર: PM Cares ફંડમાંથી DRDO પટના-મુઝફ્ફરપુરમાં બનાવશે કોવિડ હોસ્પિટલ

દેશમાં કોરોના વાયરસના સંક્રમણમાં સ્ફોટક ગતિએ વધારો કોરોનાની સારવાર માટે વધુ હોસ્પિટલની આવશ્યકતા સરકારે પટના અને મુઝફ્ફરપુરમાં હોસ્પિટલ બનાવવા આપી મંજૂરી દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી ગતિએ વધી રહ્યું છે ત્યારે તેની સારવાર માટે વધુ હોસ્પિટલની આવશ્યકતા છે ત્યારે કેન્દ્ર સરકાર પીએમ કેર્સ ફંડમાંથી કોરોનો હૉસ્પિટલનું નિર્માણ કરી રહી છે. સરકાર દ્વારા આ માટેની કવાયત […]

માનહાનિ કેસ: પ્રશાંત ભૂષણે બિનશરતી માફી માંગવાનો કર્યો ઇનકાર

માનહાનિ કેસમાં દોષિત વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે આપ્યું નિવેદન જો કે પ્રશાંત ભૂષણે બિનશરતી માફી માંગવાનો ઇનકાર કરી દીધો 14 ઑગસ્ટે કોર્ટે પ્રશાંત ભૂષણને દોષી ઠેરવ્યા હતા માનહાનિ કેસમાં દોષિત વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં પોતાનું નિવેદન આપ્યું છે. આ સાથે પ્રશાંત ભૂષણે બિનશરતી માફી માંગવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને […]

સુપ્રીમ કોર્ટે બાબરી વિધ્વંસ કેસમાં સુનાવણી કરવા માટે સમયમર્યાદા વધારી

સુપ્રીમ કોર્ટે બાબરી વિધ્વંસ મામલે સુનાવણીની સમયમર્યાદા વધારી સુપ્રીમ કોર્ટે સમયમર્યાદા વધારીને 30 સપ્ટેમ્બર સુધી કરી આ પહેલા 31 ઑગસ્ટ સુધીમાં સુનાવણી પૂર્ણ કરવા માટેનો સમય આપ્યો હતો નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બાબરી વિધ્વંસ મામલાની સુનાવણી પૂર્ણ કરવાની સમયમર્યાદા એક મહિનો વધારીને 30 સપ્ટેમ્બર સુધીની કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી કરી રહેલા વિશેષ […]

હવાઇ મુસાફરી દરમિયાન મુસાફરોમાં વાયરસ ફેલાઇ શકે છે પરંતુ ચેપનું જોખમ ઓછું: રિસર્ચ

કોરોના વાયરસ હવાઇ મુસાફરીથી પણ ફેલાય છે વિમાનથી વાયરસ ફેલાય છે પરંતુ ચેપનું જોખમ ઓછું ફ્રેન્કફર્ટ ગોથ યુનિવર્સિટીએ આ અંગે કર્યું અધ્યયન કોરોના વાયરસ વિવિધ રીતે ફેલાય છે તેમાં હવે વિમાનમાં મુસાફરીથી પણ વાયરસ ફેલાય છે તેવી સંભાવના છે. નવા વૈજ્ઞાનિક અધ્યયન પ્રમાણે એવી સંભાવનાની પુષ્ટિ કરવામાં આવી છે કે વિમાનથી વાયરસ ફેલાય છે પરંતુ […]

હવે ગુણવત્તાની ચકાસણી બાદ જ રમકડાંની આયાતને મંજૂરી અપાશે

કેન્દ્ર સરકારે હવે આયાતી રમકડાંને લઇને કેટલાક નિયમો જાહેર કર્યા આયાત કરાયેલા રમકડાંને ભારતમાં શરતોને આધીન પ્રવેશ અપાશે 1 સપ્ટેમ્બરથી ગુણવત્તાના કેટલાક ધોરણોનું પાલન કરાશે કેન્દ્ર સરકારે હવે આયાતી રમકડાંને લઇને પણ કેટલાક નિયમો જાહેર કર્યા છે. આ અંગે જાણકારી આપતા ગ્રાહક બાબતોના મંત્રી રામ વિલાસ પાસવાને જણાવ્યું હતું કે રમકડાંને ભારતમાં કેટલીક શરતોને આધીન […]

સરકારે ચીન કનેક્શન ધરાવતું 44 ‘વંદે ભારત’ ટ્રેનનું ટેન્ડર કર્યું રદ

ભારત સરકારે ચીનને વધુ એક ઝટકો આપ્યો ચીન જોડાણ ધરાવતું 44 વંદે ભારત ટ્રેનનું ટેન્ડર કર્યું રદ એક સપ્તાહની અંદર નવું ટેન્ડર જાહેર કરાશે ભારતે ચીનને વધુ એક ઝટકો આપ્યો છે. હકીકતમાં, કેન્દ્ર સરકારે 44 ‘વંદે ભારત’ ટ્રેનનું ટેન્ડર રદ કરી નાખ્યું છે. રેલવે મંત્રાલયે આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, રેલવેના આ પ્રોજેક્ટમાં […]

કોરોના કાળમાં ચૂંટણીના આયોજન અંગે ચૂંટણીપંચે માર્ગદર્શિકા કરી જાહેર, આ દિશા-નિર્દેશોનું કરવું પડશે પાલન

કોરોના કાળમાં યોજાનારી ચૂંટણીને લઇને ચૂંટણી પંચે માર્ગદર્શિકા કરી જાહેર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન માસ્ક, સેનિટાઇઝર, ફેસ શીલ્ડનો ઉપયોગ ફરજીયાત કરવો પડશે ઉમેદવાર ડિપોઝિટની રકમ ઓનલાઇન જમા કરાવી શકશે કોરોના કાળમાં યોજાનારી ચૂંટણી સંદર્ભે ચૂંટણી પંચે માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે ઉમેદવાર સહિત ફક્ત પાંચ લોકો ડોર ટૂ ડોર પ્રચારમાં ભાગ લઇ શકશે. જાહેર રેલી કે […]

આ વર્ષના અંત સુધી ભારતને કોરોનાની વેક્સીન મળી શકે છે: ડૉ. હર્ષવર્ધન

દેશમાં કોરના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 29 લાખને પાર કોરોનાની વેક્સીન આ વર્ષના અંત સુધી દેશને મળશે: ડૉ.હર્ષવર્ધન વેક્સીન તૈયાર થતા પહેલા હેલ્થેકર અને ફ્રન્ટલાઇન વર્કર્સને અપાશે દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને હવે આ આંક 29 લાખને પાર થઇ ચૂક્યો છે ત્યારે હવે આ ચિંતાજનક સ્થિતિમાં વેક્સીન જ એકમાત્ર આશા […]

ઓફલાઇન પરીક્ષાના સરકારના નિર્ણય વિરુદ્વ વિદ્યાર્થીઓ કરશે દેખાવો

કોવિડ-19 મહામારી દરમિયાન પરીક્ષા યોજવાનો સરકારનો નિર્ણય સરકારના આ નિર્ણય વિરુદ્વ CBSE, NEET-JEEના વિદ્યાર્થીઓ કરશે દેખાવો ડિસેમ્બર સુધી પરીક્ષા મુલતવી રખાય તેવી વિદ્યાર્થીઓની માંગણી નવી દિલ્હી: કોવિડ-19ની મહામારી વચ્ચે સપ્ટેમ્બર મહિનામાં પરીક્ષા યોજવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્વ CBSE, NEET-JEE ના પરીક્ષાર્થીઓ તેમજ કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ તેમના ઘરેથી દેખાવો કરવાનો નિર્ણય લીધો છે. આપને જણાવી […]

હવે હવાઇ યાત્રા થશે મોંઘી: સરકારે એવિએશન સિક્યોરિટી ફી વધારીને મુસાફર દીઠ રૂ.160 કરી

સરકારે એરપોર્ટ પર વધેલા સુરક્ષા ખર્ચને પહોંચી વળવા માટે લીધો નિર્ણય સરકારે એવિએશન સિક્યોરિટી ફીમાં મુસાફરો દીઠ રૂ.10નો કર્યો વધારો હવે એવિએશન સિક્યોરિટી ફી મુસાફર દીઠ વધીને રૂ.160 થઇ એરપોર્ટ પર વધેલા સુરક્ષા ખર્ચની કિંમતને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે ફરીથી એરપોર્ટ પર મુસાફરો પાસેથી લેવામાં આવતી સિક્યોરિટી ફીમાં વધારો કર્યો છે. આ વખતે સરકારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code