1. Home
  2. Tag "National news"

મનરેગા યોજના શ્રમિકોને ફળી, આવકમાં બમણો વધારો થયો

કેન્દ્ર સરકારની મનરેગા યોજના મજૂરો માટે બની આર્શીવાદરૂપ મનરેગા અંતર્ગત શ્રમિકોની આવક વધીને બમણી થઇ મજૂરોની આવક આ વર્ષે વધીને 1000 રૂપિયા થઇ કેન્દ્ર સરકારની મનરેગા યોજનાથી મજૂરોને ફાયદો થયો છે. કોરોના સંકટ વચ્ચે લોકડાઉન દરમિયાન અને તે પછી ગ્રામીણ વિસ્તારોમાં મજૂરો માટે સૌથી ફાયદાકારક યોજના સાબિત થઇ છે. રેટિંગ એજન્સી ક્રિસિલ રેટિંગ્સ અનુસાર અગાઉના […]

ગલવાનમાં થયેલું હિંસક ઘર્ષણ દુર્ભાગ્યપૂર્ણ: સૂન વેડૉન્ગ

ગલવાન ઘાટીમાં થયેલા હિંસક ઘર્ષણ પર ચીનના રાજદૂતનું નિવેદન ગલવાન ઘાટીમાં થયેલું હિંસક ઘર્ષણ દુર્ભાગ્યપૂર્ણ: ચીનના રાજદૂત આ ઘટના ઇતિહાસના સંદર્ભથી સંક્ષિપ્ત ક્ષણ ગલવાન ઘાટીમાં LAC પર થયેલા હિંસક ઘર્ષણને બે મહિનાથી વધુ સમય થવા આવ્યો છે. આ ઘર્ષણ દરમિયાન 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. આ હિંસક ઘર્ષણ બાદ બંને દેશો વચ્ચે અનેકવાર મંત્રણાઓ […]

VIRAL VIDEO: જુઓ એક સાથે વાઘના સંપૂર્ણ પરિવારનો અદ્દભુત વીડિયો

વાઇલ્ડ ઇન્ડિયાના ટ્વીટર હેન્ડલથી આ વીડિયો કરવામાં આવ્યો શેર જીવસૃષ્ટિ પ્રેમી કિર્તી રંજન નાયકે શૂટ કર્યો છે આ વીડિયો તડોબા-અંદારી અભ્યારણનો છે આ વીડિયો એક સાથે વાઘના સંપૂર્ણ પરિવારને કોઇ તળાવ કે નદીના કાંઠે પાણી પીતો જોવો એ દુર્લભ નજારો જ કહેવાય. જો કે ક્યારેય સદનસીબે આ પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થઇને યાદગાર બની જતા […]

દેશમાં આ કારણથી વધુ રહ્યું છે કોરોનાનું સંક્રમણ: ICMR

ભારતમાં દૈનિક ધોરણે કોરોનાના 60 હજારથી વધુ કેસ આવે છે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચએ સંક્રમણનું કારણ જણાવ્યું લોકો માસ્ક ના પહેરતા હોવાથી કોરોનાનું સંક્રમણ વધ્યું લોકો સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું કરી રહ્યા છે ઉલ્લંઘન: ICMR ભારતમાં કોરોના વાયરસના સંક્રમણનો વ્યાપ ઝડપી ગતિએ વધી રહ્યો છે. દૈનિક ધોરણે સમગ્ર દેશમાં 60 હજારથી વધારે કેસ નોંધાઇ રહ્યા […]

પર્યાવરણ સંરક્ષણના ઉદ્દેશ સાથે HSFF અને IMCTF દ્વારા “પ્રકૃતિ વંદન” કાર્યક્રમનું ઓનલાઇન આયોજન

પર્યાવરણ સંરક્ષણના હેતુસર HSSF-IMCTF દ્વારા સંયુક્તપણે યોજાશે “પ્રકૃતિ વંદન” કાર્યક્રમ 30 ઓગસ્ટ, 2020ના રોજ સવારે 10 થી 11 કલાક દરમિયાન કાર્યક્રમનું ઓનલાઇન આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત ઓનલાઇન લોકો સાથે કરશે સંવાદ તમે પણ આ કાર્યક્રમમાં ફોર્મ ભરીને ભાગ લઇ શકો છો અને પ્રકૃતિ પ્રત્યે આદર દર્શાવી શકો છો હિંદુ આધ્યાત્મિક અને સેવા […]

પ્રશાંત ભૂષણ વિરુદ્વ કોર્ટની અવમાનનાનો કેસ: 10 સપ્ટેમ્બર સુધી સુનાવણી ટળી

વરીષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્વ કોર્ટની અવમાનનાનો કેસ સુપ્રીમ કોર્ટમાં હવે સુનાવણી 10 સપ્ટેમ્બર સુધી ટાળવામાં આવી પ્રશાંત ભૂષણે સોમવારે માફી માગવાનો કર્યો હતો ઇનકાર હાલમાં વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્વ કોર્ટની અવમાનનાનો કેસ ચાલી રહ્યો છે. તેમના વિરુદ્વ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની હતી પંરતુ આ સુનાવણીને હવે 10 સપ્ટેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે. […]

દિલ્હીની કોર્ટે પુરાવાના અભાવે તબલીગી જમાતના 8 લોકોને છોડી મૂક્યા

માર્ચ મહિનામાં નિઝામુદ્દીન મરકઝથી ફેલાયેલા કોરોના સંક્રમણનો મામલો દિલ્હીની એક કોર્ટે પુરાવાના અભાવે તબલીગી જમાતના 8 લોકોને છોડી મૂક્યા દિલ્હી પોલીસે 955 તબલીગી જમાતના લોકો વિરુદ્વ કાર્યવાહી કરી હતી ભારતમાં થોડાક સમય પહેલા તબલીગી જમાતના મેળાવડા દરમિયાન ફેલાયેલું સંક્રમણ ચર્ચાનો વિષય બન્યો હતો. દિલ્હીની એક કોર્ટે સાકેત જિલ્લા કોર્ટમાં ટ્રાયલનો સામનો કરી રહેલા તબલીગી જમાતના […]

અવકાશ ક્ષેત્રે ભારતને વધુ એક સફળતા, ભારતીય સેટેલાઇટ એસ્ટ્રોસેટે કરી આ દુર્લભ શોધ

ભારતની સંસ્થાન IUCAAએ અવકાશ ક્ષેત્રે સિદ્વિ હાંસલ કરી IUCAAના નેતૃત્વમાં વૈશ્વિક ટીમે અલ્ટ્રાવાયોલેટ કિરણોની કરી શોધ આ આકાશગંગા ધરતીથી 9.3 અરબ પ્રકાશ વર્ષ દૂર છે ભારતે અવકાશ ક્ષેત્રમાં વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. પ્રથમ ભારતીય મલ્ટી વેવલેન્થ સેટેલાઇટ એસ્ટ્રોસેટે અંતરિક્ષમાં એક દુર્લભ શોધ કરી છે. તેણે સુંદર આકાશગંગાથી નીકળનારા અલ્ટ્રાવાયોલેટ કિરણોની શોધ કરી છે. […]

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ: PM મોદી, ગૃહ મંત્રી અમિત શાહે પાઠવી શુભેચ્છાઓ

આજે 24મી ઑગસ્ટના રોજ ઉજવાય છે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ આ પ્રસંગે પીએમ મોદીએ વિશ્વભરના ગુજરાતીઓને શુભેચ્છાઓ પાઠવી ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ મારફતે પાઠવી શુભેચ્છાઓ આજે 24મી ઑગસ્ટના દિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ (World Gujarati language day 2020) તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે પીએમ મોદીએ ટ્વીટરના માધ્યમથી વિશ્વમાં વસતાં દરેક ગુજરાતીઓને ટ્વીટ કરીને […]

CWC બેઠક: સોનિયા ગાંધી કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ પર પર રહેશે યથાવત

કોંગ્રેસ પક્ષમાં નેતૃત્વના સંકટ વચ્ચે આજે કોંગ્રેસ CWCની બેઠક યોજાઇ સોનિયા ગાંધી વધુ એક વર્ષ માટે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ રહેશે કેટલાક નેતાઓએ સોનિયા ગાંધીને પદ પર યથાવત રહેવા કરી અપીલ કોંગ્રેસમાં નેતૃત્વના સંકટ વચ્ચે આજે CWCની બેઠક યોજાઇ હતી. બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ સોનિયા ગાંધી આગામી એક વર્ષ સુધી પાર્ટીના વચગાળાના પ્રમુખ (વચગાળાના અધ્યક્ષ) પદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code