1. Home
  2. Tag "National news"

કોરોનાના સંકટ વચ્ચે કોલેજના નવા શૈક્ષણિક સત્રનું ટાઇબટેબલ જાહેર, આ તારીખથી લેક્ચર થશે શરૂ

કોરોનાના સંકટ વચ્ચે કોલેજના નવા શૈક્ષણિક સત્રનું ટાઇમટેબલ જાહેર નવા વર્ષના શૈક્ષણિક વર્ગો 1લી નવેમ્બર, 2020થી થશે શરૂ ફેબ્રુઆરીના અંત સુધી આ શૈક્ષણિક વર્ગો ચાલ હાલમાં સમગ્ર દેશમાં કોરોનાની કટોકટી ચાલી રહી છે ત્યારે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા નવા વર્ષના શૈક્ષણિક વર્ગો 1લી નવેમ્બર, 2020થી શરૂ કરવાની જાહેરાત કરી છે. તેની માટે […]

એસેન્સિયલ કોમોડિટી એક્ટમાં કરાયો ફેરફાર, દાળ-બટાકા હવે આવશ્યક વસ્તુ નહીં રહે

સંસદના બંને ગૃહોમાં આવશ્યક વસ્તુ બિલ થઇ ગયું પાસ હવે અનાજ, દાળ, બટાકા, ખાદ્ય તેલ આવશ્યક વસ્તુઓની શ્રેણીમાંથી બાકાત આ તમામ કૃષિ સામગ્રી પર સરકારનું નિયંત્રણ નહીં રહે સંસદના બંને ગૃહોમાં આવશ્યક વસ્તુ બિલ (Essential Commodities Act) પાસ થઇ ગયું છે. આ બિલ પસાર થયા બાદ હવે અનાજ, દાળ, બટાકા, ડુંગળી, ખાદ્ય તેલ જેવી વસ્તુઓ […]

AIIMSના ડોક્ટરનો દાવો, સાર્વજનિક સ્થળોએ કચરો વાળવાથી પણ કોરોના સંક્રમણ ફેલાય છે

કોરોના સંક્રમણ ફેલાવા અંગે એઇમ્સના ડૉક્ટરનું નિવેદન ખુલ્લામાં કચરો રાખવાથી પણ કોરોના સંક્રમણ વધે છે આ વાયરસ કોઇપણ જગ્યાએ 3 થી 5 દિવસ સુધી રહે છે સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત્ છે ત્યારે કોરોના સંક્રમણ અંગે AIIMSના ડૉક્ટર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. AIIMSના સર્જરી વિભાગના અધ્યક્ષ ડૉક્ટર અનુરાગ શ્રી વાસ્તવ અનુસાર સાવરણીનો ઉપયોગ અને […]

નેતાઓ સામેના ક્રિમિનલ કેસોના નિકાલમાં વિલંબથી સુપ્રીમ ખફા, કેસોની ઝડપી પતાવટ માટે સુપ્રીમનો આદેશ

– વર્તમાન અને પૂર્વ સાંસદો વિરુદ્વના ક્રિમિનલ કેસોના નિકાલમાં વિલંબથી સુપ્રીમ કોર્ટ ખફા – સુપ્રીમે હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓને કેસોની ઝડપી નિકાલ કરવા અંગેના આપ્યા નિર્દેશ – વર્તમાન કે પૂર્વ સાંસદો અને ધારાસભ્યો સામે કુલ 4442 ક્રિમિનલ કેસો ચાલી રહ્યાં છે વર્તમાન અને પૂર્વ સાંસદો વિરુદ્વના ક્રિમિનલ કેસોના નિકાલ માટેની પ્રક્રિયામાં કોઇ ખાસ સુધારો જોવા મળ્યો […]

કોરોના કાળમાં બેરોજગાર બનેલા કામદારોને 50 % અનએમ્પલોયમેન્ટ બેનિફિટ મળશે

– દેશમાં કોરોનાના કાળમાં અનેક લોકોએ રોજગારી ગુમાવી – આવા બેરોજગાર લોકોને વ્હારી આવી ભારત સરકાર – ઔદ્યોગિક કામદારોને 3 મહિના સુધી 50 ટકા સેલેરી અનએમ્પલોયમેન્ટ બેનિફિટ તરીકે આપવામાં આવશે દેશમાં કોરોનાની મહામારીને કારણે લાખો લોકો બેરોજગાર બની ચૂક્યા છે અને કંપનીઓમાં મંદી આવતા કંપનીઓએ તાળા મારતા પણ અનેક કર્મચારીઓને ઘરે બેસવાનો વારો આવ્યો છે. […]

ભારતમાં હવે દોડશે સુપરફાસ્ટ મેગ્લેવ ટ્રેન, પ્રતિ કલાક 800 કિમીની ઝડપે ટ્રેન હવામાં દોડતી જોવા મળશે

– ભારતના રેલવે ટ્રેક પર હવે સુપરફાસ્ટ મેગ્લેવ ટ્રેન દોડતી જોવા મળશે – આ માટે સરકારી કંપની ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડએ સ્વિસ રેપિડ એજી સાથે કરી ભાગીદારી – આ સમજૂતી પીએમ મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે ભારતમાં હવે સુપરફાસ્ટ મેગ્લેવ ટ્રેન દોડતી જોવા મળશે. ભારતમાં સુપર સ્પીડ ટ્રેનો લાવવા માટે સરકારી […]

એર ઇન્ડિયા થઇ શકે છે દેવામુક્ત, સરકાર દેવું ભરવા કરી રહી છે વિચાર

એર ઇન્ડિયાના વેચાણ પ્રત્યેનું સરકારે પોતાનું શરૂઆતી વલણ બદલ્યું હવે સરકાર એર ઇન્ડિયાના દેવાને પોતાને માથે લેવા માટે વિચારી રહી છે એરલાઇન પર કુલ દેવું રૂ.60,00 કરોડ જેટલું છે સરકાર હવે પોતાના શરૂઆતી વલણથી અલગ માર્ગ અપનાવીને એર ઇન્ડિયાના દેવાને પોતાને માથે લેવા માટે વિચાર કરી રહી છે. આ એરલાઇન પર દેવું વધીને આશરે રૂ.23,286 […]

મિશન ચંદ્રયાન – 3, ઇસરો ચંદ્રયાન-2 જેવી દૂર્ઘટના ટાળવા માટે આ વખતે કરશે આ કામ

– ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્ર ઇસરો આગામી વર્ષે તેનું મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરશે – આ મહત્વાકાંક્ષી મિશન માટે ઇસરોએ અત્યારથી તૈયારી આરંભી દીધી છે – આ વખતે ચંદ્રયાન-3માં વિક્રમ લેન્ડરમાં માત્ર ચાર એન્જિન હશે ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્ર એટલે કે ઇસરો (ISRO) આગામી વર્ષે તેનું મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-3 (Chandrayaan-3) લોન્ચ કરશે. આ મહત્વાકાંક્ષી મિશન માટે […]

ચીનની LAC પર ફેરફારની મહેચ્છા, ભારતીય સૈનિકો દરેક સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર : રક્ષા મંત્રી

– સંસદના ચોમાસું સત્રના ચોથા દિવસે રક્ષા મંત્રી રાજનાથ સિંહે LAC પર ચીનની સાથે ચાલી રહેલા તણાવ પર આપ્યું નિવેદન – ચીનની એલએસીમાં ફેરફાર કરવાની મહેચ્છા છે – ભારતીય સૈનિકો દરેક સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે – રક્ષા મંત્રી સંસદના ચોમાસું સત્રના ચોથા દિવસે રક્ષા મંત્રી રાજનાથ સિંહે LAC પર ચીનની સાથે ચાલી રહેલા […]

કેન્દ્ર સરકારનો ચોંકાવનારો ખુલાસો, દેશના 12 રાજ્યોમાં ઇસ્લામિક સ્ટેટ સક્રિય છે

– વિશ્વભરના અનેક દેશોમાં ધીરે ધીરે પગપેસારો કરી રહ્યું છે આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ – ભારતના 12 રાજ્યોમાં ઇસ્લામિક સ્ટેટ સક્રિય હોવાની ચોંકાવનારી માહિતી સરકારે આપી – દેશના તામિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા જેવા રાજ્યોમાં ઇસ્લામિક સ્ટેટ સક્રિય વિશ્વભરમાં અનેક આતંકી સંગઠનોને સંચાલિત કરતા બદનામ આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ દેશના 12 રાજ્યોમાં સક્રિય હોવાની ચોંકાવનારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code