દેશમાં સ્કૂલો-કોલેજોને ખોલવાને લઇને સરકારે માર્ગદર્શિકા જાહેર કરી
– સમગ્ર દેશમાં સ્કૂલ કોલેજોને ખોલવાને લઇને સરકારે ગાઇડલાઇન જાહેર કરી – સ્થિતિનો તાગ મેળવ્યા બાદ સ્કૂલો-કોલેજોને ગ્રેડેડ રીતે ખોલવામાં આવી શકે – ઓનલાઇન લર્નિંગને અત્યારે વધુ પ્રાથમિકતા આપવામાં આવશે સમગ્ર દેશમાં કોરોનાના સંક્રમણને કારણે અનેક મહિનાઓથી સ્કૂલ-કૉલેજો બંધ છે. તેને ફરી શરૂ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. આ દરમિયાન ગૃહ મંત્રાલયએ અનલોક 5.0ની ગાઇડલાઇન્સ […]
