1. Home
  2. Tag "National news"

કોરોના હવે ફેફસાં ઉપરાંત મગજની નસોને કરી રહ્યો છે અસર, AIIMSમાં પ્રથમ કેસ આવ્યો સામે

કોરોના વાયરસ ફેફસાં ઉપરાંત મગજને પણ કરે છે પ્રભાવિત દિલ્હીમાં 11 વર્ષીય બાળકીનો આવો પ્રથમ કિસ્સો આવ્યો સામે કોરોનાએ બાળકીની મગજની નસોને અસર કરતા હવે તેને ધૂંધળું દેખાઇ રહ્યું છે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં બાનમાં લેનાર કોરોના વાયરસનું સંક્રમણ હવે શરીરમાં ફેફસાં ઉપરાંત અન્ય અંગોને પણ પ્રભાવિત કરતો હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. દિલ્હી […]

ભારતમાં રશિયાની Sputnik V રસીના વેચાણ માટે આ કંપનીએ કરી ડીલ

ભારતમાં રશિયાની Sputnik V રસીના વેચાણ માટે મેનફાઇન્ડ ફાર્માએ કરી ડીલ મેનફાઇન ફાર્માએ રસીના માર્કેટિંગ-ડિસ્ટ્રીબ્યુશન માટે RDIF સાથે કરી ડીલ જો કે કેટલા ડોઝના ડિસ્ટ્રીબ્યુશન માટે કરાઇ ડીલ તે હજુ અસ્પષ્ટ નવી દિલ્હી: દેશની કોરોના રસી આવતા હજુ એક વર્ષની પ્રતિક્ષા કરવી પડશે ત્યારે એ પહેલા ભારતમાં રશિયાની કોરોના રસી Sputnik V ઉપલબ્ધ બનશે. દિલ્હીની […]

ભારતીય નૌસેનાએ શક્તિશાળી બ્રહ્મોસ મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ, જાહેર કર્યો વીડિયો

ભારતીય નૌસેનાએ રવિવારે શક્તિશાળી બ્રહ્મોસ મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ ભારતીય નૌસેનાએ રવિવારે આ મિસાઇલના પરીક્ષણનો વીડિયો જાહેર કર્યો આ મિસાઇલ ધ્વનિની ગતિથી લગભગ 3 ગણી વધુ ઝડપથી પોતાનું લક્ષ્ય ભેદી શકે છે નવી દિલ્હી: ભારતીય નૌસેનાએ દેશની સૈન્ય ક્ષમતાનો પરચો આપ્યો છે. હકીકતમાં, ભારતીય નૌસેનાએ રવિવારે શક્તિશાળી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. […]

ચીનના પેટમાં રેડાયું તેલ, માલાબાર નૌસેનાના યુદ્વાભ્યાસમાં ભારત સહિત જાપાન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા પણ થશે સામેલ

ચીન સાથે સરહદી વિવાદ વચ્ચે માલાબારમાં ભારત સહિત 4 દેશ કરશે યુદ્વાભ્યાસ આ વર્ષના અંતમાં ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા કરશે નૌસેના યુદ્વાભ્યાસ આ અભ્યાસ પહેલા 3-6 નવેમ્બર અને પછી 17-20 નવેમ્બર વચ્ચે થશે નવી દિલ્હી: ચીન સાથે સરહદ પર ચાલતા વિવાદ વચ્ચે મોદી સરકારે આગામી મહિને યોજાનારા વાર્ષિક માલાબાર નૌસેનાના યુદ્વાભ્યાસમાં ઓસ્ટ્રેલિયાને પણ આમંત્રિત […]

દેશની પ્રથમ હાઇડ્રોજન ફ્યૂઅલ કારનું સફળ પરીક્ષણ

દેશની પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ કારનું સફળતાપૂર્વક પરીક્ષણ પુણે સ્થિત બહુરાષ્ટ્રીય નિગમ અને KPIT દ્વારા તેને નિર્મિત કરાઇ છે આ કાર પ્રતિ કલાક 60-65ની ઝડપે 250 કિ.મી સુધી ચાલી શકે છે નવી દિલ્હી: દેશની પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ (HFC) કારનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. પુણે સ્થિત બહુરાષ્ટ્રીય નિગમના સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ KPIT […]

પ્રદૂષણની સમસ્યાનું નિરાકરણ 1 દિવસમાં નહીં આવી શકે: પ્રકાશ જાવડેકર

ભારતમાં પ્રદૂષણની વિકટ સમસ્યા પર પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરનું નિવેદન પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ એક દિવસમાં લાવી શકાય તેમ નથી: પ્રકાશ જાવડેકર પરિવહન, ઉદ્યોગ, પરાળી, ધૂળ, કચરો જેવા પરિબળો પ્રદૂષણ માટે જવાબદાર ભારતમાં પ્રદૂષણની સમસ્યા દિન પ્રતિદીન વધુને વધુ વિકટ બની રહી છે ત્યારે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું […]

ભવિષ્યમાં ગરીબી રેખા નક્કી કરવા વ્યક્તિનું લિવિંગ સ્ટાન્ડર્ડ મહત્વનું રહેશે: રિસર્ચ પેપર

દેશમાં આગામી વર્ષે ગરીબી રેખા નક્કી કરવાના માપદંડો બદલાશે હવે વ્યક્તિના લિવિંગ સ્ટાન્ડર્ડના આધારે ગરીબી રેખા નક્કી કરાશે કેન્દ્રીય ગ્રામ્ય વિકાસ મંત્રાલયના એક વર્કિંગ પેપરમાં આ ઉલ્લેખ કરાયો છે નવી દિલ્હી: હાલમાં દેશમાં ગરીબી રેખા નક્કી કરવા માટે વ્યક્તિની વ્યક્તિગત આવકને ધ્યાનમાં રાખવામાં આવે છે પરંતુ ભવિષ્યમાં જ્યારે ગરીબી રેખા નક્કી કરવામાં આવશે ત્યારે વ્યક્તિગત […]

મહિલા સશક્તિકરણ તરફ યુપી સરકાર, પોલીસમાં 20 ટકા પદો પર મહિલાઓની ભરતી કરાશે

યુપીમાં દુષ્કર્મની ઘટનાઓ વચ્ચે યુપી સરકારનો મહિલા સશક્તિકરણ માટે નિર્ણય યુપી સરકારે મહિલા સશક્તિકરણ માટે ‘મિશન શક્તિ’ અભિયાનની કરી શરૂઆત અભિયાન હેઠલ યુપી પોલીસમાં 20 ટકા પદો પર મહિલાઓની ભરતી કરાશે નવી દિલ્હી: યુપીમાં તાજેતરમાં હાથરસ સહિતની અનેક દુષ્કર્મની ઘટનાઓ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને યુપી સરકાર વિરુદ્વ આગળી ચિંધાઇ રહી છે […]

ભારતમાં હવે થશે રશિયન વેક્સીનની ટ્રાયલ, DCGIએ આપી લીલી ઝંડી

ભારતમાં રશિયન કોરોના વેક્સીન સ્પુતનિક-5ની ટ્રાયલ માટે DCGIએ આપી મંજૂરી બીજા અને ત્રીજા ફેઝના ટ્રાયલમાં કુલ 1500 વ્યક્તિઓ સામેલ થશે RDIF ડોક્ટર રેડ્ડીઝને 100 મિલિયન ડોઝ આપશે નવી દિલ્હી: ભારતમાં રશિયાની કોરોના વેક્સીન સ્પુતનિકને DGCIએ મંજૂરી આપી દીધી છે. ભારતમાં રશિયાની કોરોના વેક્સીન સ્પુતનિકનું સીધા બીજા તબક્કાનું ટ્રાયલ શરૂ થશે. નવી સમજૂતી પ્રમાણે બીજા અને […]

સરકારે કોરોનાની રસી વિતરણનો બનાવ્યો પ્લાન, 30 કરોડ લોકોની કરી ઓળખ

સમગ્ર વિશ્વમાં કોરોનાની રસી માટે ચાલી રહ્યું છે પરીક્ષણ ભારત સરકારે રસીના વિતરણ અંગેની યોજના પર કામ શરૂ કર્યું સરકારે રસી આપવા માટે 30 કરોડ લોકોની કરી ઓળખ સમગ્ર વિશ્વમાં કોરોના માટે અનેક રસી પર પરીક્ષણ ચાલી રહ્યું છે અને અનેક રસીની ટ્રાયલ પણ ચાલી રહી છે ત્યારે ભારત સરકારે રસીના વિતરણ અંગેની યોજના પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code