1. Home
  2. Tag "National news"

અમેરિકાના ભારત સાથેના ધનિષ્ઠ સંબંધોમાં બાઇડનની છે અગત્યની ભૂમિકા, ભારતને થશે ફાયદો

અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડનની ભારત-અમેરિકાના મજબૂત સંબંધોમાં અગત્યની ભૂમિકા વર્ષ 2008માં બંને દેશો વચ્ચે અસૈન્ય પરમાણુ સમજૂતીમાં તેઓની અગત્યની ભૂમિકા હતી તેણે આતંકવાદી વિરોધી અનેક બિલોને પણ આપેલું છે સમર્થન નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ પદ તરીકે જો બાઇડન ચૂંટાયા છે ત્યારે જો બાઇડન વર્ષ 1970ના દશકાથી ભારત-અમેરિકાની વચ્ચે મજબૂત સંબંધોના હિમાયતી રહ્યા છે. વર્ષ 2008માં બંને […]

બિહારમાં અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ, 78 બેઠકો પર 56.16 % મતદાન

બિહારમાં શનિવારે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ સાંજે 6 વાગ્યા સુધી 78 બેઠકો પર 56.16 ટકા મતદાન થયું ત્રીજા તબક્કામાં 1204 ઉમેદવારો મેદાનમાં હતા પટના: બિહારમાં શનિવારે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. બિહારમાં શનિવારે ત્રીજા અને અંતિમ તબક્કામાં 78 બેઠકો પર મતદાન થયું હતું. સાંજે 6 વાગ્યા સુધી 56.16 ટકા […]

મોદી સરકારનું મહત્વનું પગલું, 44 લાખ નકલી-અવૈધ રાશન કાર્ડ કર્યા રદ

સરકારે યોગ્ય લાભાર્થી સુધી સબસિડી વાળુ અનાજ મળે તે માટે લીધુ મહત્વનું પગલું સરકારે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમથી 44 લાખ અવૈધ-નકલી રાશન કાર્ડ રદ કર્યા વર્ષ 2013થી મોટી સંખ્યામાં નકલી અને અવૈધ રાશન કાર્ડ હતા નવી દિલ્હી: મોદી સરકારે એક મહત્વનું પગલું ભર્યું છે. સરકારે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમથી 43 લાખ 90 હજાર નકલી અને અવૈધ રાશન […]

બિહારમાં આજે અંતિમ તબક્કાનું મતદાન શરૂ, 11 મંત્રીના ભાવિનો ફેંસલો EVMમાં થશે સીલ

આજે બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે અંતિમ તબક્કામાં બિહારની 78 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે આ માટે બિહારમાં 33,782 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે પટના: આજે બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટેનું મતદાન ચાલી રહ્યું છે. આજે એટલે કે શનિવાર મતદાન માટેની દરેક તૈયારીઓ પૂર્ણ કરાઇ હતી. અંતિમ […]

SC/STનું દરેક પ્રકારનું અપમાન એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનાપાત્ર નથી :સુપ્રીમ

એટ્રોસિટીને લઇને સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો SC/STનું દરેક પ્રકારનું અપમાન એટ્રોસિટી હેઠળ ગુનો ના ગણી શકાય જો કે SC/ST વ્યક્તિનું ઇરાદાપૂર્વકનું અપમાન ચોક્કસ ગુનો બને છે નવી દિલ્હી:  સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું છે કે દલિત કે આદિવાસી સમુદાયના વ્યક્તિનું દરેક પ્રકારનું અપમાન એટ્રોસિટી એક્ટ હેઠળ […]

તહેવારોની મોસમમાં પ્રવાસીઓ વધશે તો 75% ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ કરી દેવાશે

1 નવેમ્બરે દેશમાં કુલ 0 લાખ પ્રવાસીઓએ ડોમેસ્ટિક ફ્લાઇટસમાં ઉડ્ડયન કર્યું આગામી સમયમાં પ્રવાસીઓનો ઘસારો થશે તો 75% ફ્લાઇટ્સ શરૂ કરી દેવાશે આગામી સમયમાં તહેવારોને કારણે એર ટ્રાફિક વધવાની સંભાવના નવી દિલ્હી: દેશમાં અનલોકની પ્રક્રિયા બાદ ડોમેસ્ટિક ફલાઇટ્સ સેવાઓ પૂર્વવત કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં બૂકિંગ પણ આવી રહ્યા છે. આગામી સમયમાં […]

સરહદ પર તણાવની વચ્ચે ભારત-ચીન વચ્ચે યોજાશે કમાન્ડર સ્તરની મંત્રણા

પૂર્વ લદ્દાખમાં સરહદી તણાવ વચ્ચે ભારત-ચીન વચ્ચે કમાન્ડર સ્તરની મંત્રણા થશે આ વચ્ચે ભારતની સ્પષ્ટતા: સાર્વભૌમત્વ-અખંડતતા માટે કોઇપણ સમજૂતી નહીં કરાય ભારતીય ટીમની અધ્યક્ષતા લેફ્ટનન્ટ જનરલ પીજીકે મેનન કરી રહ્યા છે ચુશૂલ: પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલા સરહદી વિવાદને લઇને આજથી ભારત અને ચીન વચ્ચે ફરી એકવાર કમાન્ડર સ્તરની મંત્રણા થવા જઇ રહી છે. ચુશૂલમાં કમાન્ડર […]

મધ્યપ્રદેશ: ચાઇનીઝ કે અન્ય વિદેશી ફટાકડાના વેચાણ-ઉપયોગ પર પ્રતિબંધ, પકડાશે તો 2 વર્ષની જેલ

દિવાળી પહેલા મધ્યપ્રદેશ સરકારે લીધો મહત્વનો નિર્ણય શિવરાજ સરકારે ચાઇનીઝ કે અન્ય વિદેશી ફટાકડાના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ જો કોઇ વેચાણ કરતું પકડાશે તો થશે 2 વર્ષની જેલ ભોપાલ: દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મધ્યપ્રદેશ સરકારે મોટો નિર્ણય લીધો છે. શિવરાજ  સરકારે રાજ્યમાં ચાઇનીઝ અને અન્ય વિદેશી ફટાકડાના સંગ્રહ, ટ્રાન્સપોર્ટ અને વેચાણ […]

370ની કલમ નાબુદ થયા બાદ જમ્મૂ કાશ્મીરમાં યોજાશે પ્રથમ ચૂંટણી, 28 નવેમ્બરે ડીડીસીની ચૂંટણી યોજાશે

જમ્મૂ કાશ્મીરમાં 370ની કલમ રદ થયા પછી પ્રથમ ચૂંટણી યોજાશે જીલ્લા વિકાસ પરિષદોની ચૂંટણી યોજાશે 28 નવેમ્બરે અહીંયા 20 જીલ્લા વિકાસ પરિષદોની ચૂંટણી થશે જમ્મૂ : જમ્મૂ કાશ્મીરમાં ચૂંટણી થવા જઇ રહી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી 370ની કલમ રદ થયા પછીની આ પ્રથમ ચૂંટણી હશે. આ ચૂંટણી જીલ્લા વિકાસ પરિષદોની […]

મુંબઇ પોલીસે વરિષ્ઠ પત્રકાર અર્નબ ગોસ્વામીની કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર કેસ

મુંબઇમાં પોલીસ રિપબ્લિક ટીવીના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામીની કરી ધરપકડ અર્ણબ પર ઈન્ટીરિયર ડિઝાઈન અને તેમના માતાને આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવાનો ગુનો નોંધાયો હતો મહારાષ્ટ્ર સરકારે મે મહિનામાં આ કેસની ફરી તપાસ કરવાના આદેશ આપ્યા હતા મુંબઇ: મુંબઇમાં પોલીસે રિપબ્લિક ટીવી (Republic TV)ના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી છે. તેમની પર એક ઇન્ટીરિયર ડિઝાઇનરને આત્મહત્યા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code