1. Home
  2. Tag "National news"

નવા લેબર કોડ મુજબ 8 કલાકથી વધુ સમયનો કર્મચારીઓને મળશે ઓવરટાઇમ

કર્મચારીઓ માટે મહત્વના સમાચાર કેન્દ્રીય શ્રમ મંત્રાલયે કામકાજના કલાકોને લઇને નવો પ્રસ્તાવ રજૂ કર્યો જે કર્મચારીઓ 8 કલાકથી વધુ કામ કરશે તેને ઓવરાટાઇમ આપવામાં આવશે નવી દિલ્હી: કર્મચારીઓ માટે એક મહત્વના સમાચાર છે. કેન્દ્રીય શ્રમ મંત્રાલયે કર્મચારીઓના કામના કલાકોને લઇને નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. નવા લેબર કોડમાં કહેવામાં આવ્યું છે કે કંપનીઓ કર્મચારીઓ પાસે […]

ઇન્ટરપોલની ચેતવણી, કોરોના સંક્રમિત પત્રો મોકલીને રાજકીય હસ્તીઓને નિશાન બનાવવામાં આવી શકે

વિશ્વભરના દિગ્ગજ રાજકીય નેતાઓને કોરોના સંક્રમિત પત્રો મોકલીને સંક્રમિત કરવાનું કાવતરું ધ ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન (Interpol) એ આ ચેતવણી આપી ઇન્ટરપોલે દુનિયાભરની સુરક્ષા એજન્સીઓને આ અંગે સચેત અને સતર્ક રહેવા આપી છે સૂચના નવી દિલ્હી: દુનિયામાં કોરોના વાયરસની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. અનેક દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. એક વખત સંક્રમણ અંકુશમાં […]

ભારતીય નૌકાદળમાં સામેલ થશે આ અદ્યતન વિમાન, દુશ્મનો પર રાખશે બાજ નજર

ભારત અને અમેરિકા વચ્ચે જુલાઇ 2016માં 4 P8I વિમાનો માટે થયો હતો સોદો પશ્વિમી સમુદ્રમાં નજર રાખવા માટે આ વિમાનોને INS HANS પર તૈનાત કરાશે ભારતીય નૌકાદળને US તરફથી પ્રથમ P8I વિમાન બુધવારે પ્રાપ્ત થયું નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે જુલાઇ 2016માં ચાર P8I વિમાનો માટે સમજૂતી થઇ હતી, જે ચાર વિમાનોને પશ્વિમી સમુદ્રમાં […]

કોરોના વોરિયર્સના સંતાનો માટે હવે MBBSમાં 5 બેઠકો રહેશે અનામત – સ્વાસ્થ્ય મંત્રી

દેશમાં કોરોના વાયરસથી લડતા અગ્રિમ પંક્તિના કોરોના વોરિયર્સ માટે મહત્વના સમાચાર સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને કોરોના વોરિયર્સ માટે મહત્વની જાહેરાત કરી હવે કોરોના વોરિયર્સના સંતાનો માટે MBBSમાં 5 બેઠકો અનામત રહેશે નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ સામે અંગ્રિમ પંક્તિ પર લડત આપી રહેલા કોરોના વોરિયર્સ માટે મહત્વના સમાચાર છે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કોરોના વોરિયર્સ માટે મહત્વની […]

ચાની ચુસ્કી હવે મોંઘી પડશે, ઉત્પાદન ઘટતા ભાવ વધી શકે

ભારતમાં ફરજીયાત દેશવ્યાપી લોકડાઉનને કારણે ચાના ઉત્પાદનમાં ઘટાડો નોંધાશે ચાના ઉત્પાદનમાં જંગી ઘટાડાને પગલે ચાના ભાવ વધવાની પૂરી શક્યતા સપ્ટેમ્બરમાં ચાનું ઉત્પાદન 1879 લાખ કિલોગ્રામ થયું છે નવી દિલ્હી: સપ્ટેમ્બરમાં ચાના ઉત્પાદનમાં નજીવી વૃદ્વિ છત્તાં એ સ્પષ્ટ છે કે ભારતમાં ફરજીયાત દેશવ્યાપી લોકડાઉન લાગૂ થવાના કારણે ચાલુ વર્ષે ચાના ઉત્પાદનમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાશે. ઉત્પાદનમાં […]

કોરોના નાબુદ કરવા માટે ભારત 1.5 અબજ વેક્સીનના ડોઝ ખરીદશે: રિપોર્ટ્સ

કોરોના વેક્સીનના ખાતમા માટે ભારત 1.5 અબજ વેક્સીન ડોઝ ખરીદશે સૌથી વધુ વેક્સીનની ખરીદી કરનારા દેશમાં યુએસ પ્રથમ ક્રમાંકે યૂરોપિયન યૂનિયન પણ વેક્સીન ખરીદી કરનાર દેશોની યાદીમાં બીજા ક્રમાંકે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. દુનિયાભરના લોકો કોરોનાનો ખાતમો કરતી વેક્સીનની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. અનેક દેશોમાં વેક્સીનની ટ્રાયલ ચાલી રહી […]

દિલ્હી: કોરોના બેકાબૂ બનતા હવે લગ્નમાં ફક્ત 50 લોકો હાજર રહી શકશે

દિલ્હીમાં કોરોના સંક્રમણ બેકાબૂ બનતા સરકારે લીધો નિર્ણય દિલ્હીમાં લગ્નપ્રસંગમાં 50 લોકો જ એકઠા થઇ શકશે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 6396 નવા કેસ નોંધાયા દિલ્હી: દિલ્હીમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે ત્યારે હવે દિલ્હી સરકાર સતર્કતા દાખવીને અનલોકમાં આપેલી છૂટ ઓછી કરી રહી છે. હવે દિલ્હીમાં લગ્ન સમારંભમાં 50થી વધુ લોકો એકઠા થઇ શકશે નહીં. […]

ચીન સાથે તણાવ વચ્ચે ભારતે ક્વિક રિએક્શન મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ

ચીન સાથે પૂર્વ લદાખ સરહદ પર તણાવ વચ્ચે ભારતે વધુ એક મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ ભારતે ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ આ સફળતા માટે DRDOને અભિનંદન પાઠવ્યા નવી દિલ્હી: ચીન સાથે ચાલી રહેલા સરહદી તણાવ વચ્ચે ભારતે પોતાના શસ્ત્ર સરંજામમાં વધુ એક ઘાતક શસ્ત્ર ઉમેર્યું છે. […]

દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસની રફતારને લાગશે બ્રેક, આ છે કારણ

દેશની પ્રથમ વીઆઇપી ટ્રેન તેજસ એક્સપ્રેસની રફતાર પર ફરી લાગશે બ્રેક રેલવે બોર્ડે લખનૌ-નવી દિલ્હી, મુંબઇ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ બંધ કરવાનો નિર્ણય કર્યો મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો નવી દિલ્હી: દેશની પ્રથમ પ્રાઇવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસની રફતાર પર ફરી એક વખત બ્રેક લાગવાની છે. રેલવે બોર્ડે હવે લખનૌ-નવી દિલ્હી તેજસ એક્સપ્રેસ અને […]

આ વર્ષે સારા વરસાદથી ઘઉંનું 10 વર્ષના વિક્રમી સ્તરે વાવેતર થશે, ભાવ પણ નીચા રહી શકે

કોરોના સંક્રમણ વચ્ચે વર્ષ 2020માં ભારતમાં ઘઉંનું ઉત્પાદન વિક્રમ તોડશે વર્ષ 2020માં સમગ્ર ગુજરાતમાં 41.48 ઇંચ વરસાદ પડ્યો છે ઘઉંના વાવેતરમાં વરસાદની મહત્વની ભૂમિકા નવી દિલ્હી: કોરોના સંક્રમણ વચ્ચે વર્ષ 2020માં ગુજરાત સહિત ભારતમાં ઘઉંનું ઉત્પાદન સતત બીજા વર્ષે વિક્રમ તોડી શકે છે. વર્ષ 2019-20માં 13.83 લાખ હેક્ટરમાં 43.64 લાખ ટન ઘઉંનું ઉત્પાદન થવાની સરકારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code