1. Home
  2. Tag "National news"

ચુકાદો: લીવ ઇન રિલેશનશીપ કાયદેસર અને બંધારણીય છે: અલાહાબાદ હાઇકોર્ટ

અલાહાબાદ હાઇકોર્ટે આજે આપ્યો મહત્વનો ચુકાદો બે પુખ્ત વયના વ્યક્તિ લીવ ઇન રિલેશનશીપમાં રહે તો કાયદેસર અને બંધારણીય છે કોઇને આવા યુગલના રહેવામાં દખલ કરવાનો અધિકાર નથી અલાહાબાદ: અલાહાબાદ હાઇકોર્ટે આજે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. અલાહાબાદ કોર્ટે ચુકાદો આપ્યો છે કે લગ્ન કર્યા વિના બે પુખ્ત વયની વ્યક્તિ લીવ ઇન રિલેશનશીપમાં રહે તો એ […]

ઇતિહાસમાં પ્રથમવાર નોર્થ બ્લોકમાં મીડિયા પર 3 મહિનાનો પ્રતિબંધ

ઇતિહાસમાં પ્રથમવાર નવી દિલ્હીમાં નોર્થ બ્લોકમાં મીડિયા પર પ્રવેશ પ્રતિબંધ આગામી સત્રના બજેટની તૈયારી દરમિયાન માહિતી લીક ના થાય તે હેતુથી લેવાયો નિર્ણય જો કે આ પ્રતિબંધ માત્ર 3 મહિના એટલે કે ફેબ્રુઆરી આખર સુધી જ રહેશે નવી દિલ્હી: ઇતિહાસમાં પ્રથમવાર પાટનગર નવી દિલ્હીમાં આવેલા નોર્થ બ્લોકમાં મીડિયા પર પ્રવેશ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. […]

પેંગોંગ લેકમાં ચીનનો સામનો કરવા ભારતીય સૈનિકોને અત્યાધુનિક બોટો અપાશે, જાણો તેની વિશેષતા

લદ્દાખ મોરચે ભારત-ચીન તણાવ વચ્ચે ભારતીય સૈનિકોને મળશે અત્યાધુનિક બોટ આ અત્યાધુનિક બોટ દરેક પ્રકારના આધુનિક ઉપકરણોથી સજ્જ છે દરેક બોટમાં 30 થી 35 સૈનિકો સવાર થઇ શકશે નવી દિલ્હી: લદ્દાખ મોરચે ભારત અને ચીનની વચ્ચે સતત તણાવ ચાલી રહ્યો છે ત્યારે પેંગોંગ લેકમાં પેટ્રોલિંગ માટે ભારતીય સૈનિકોને અત્યાધુનિક બોટો પૂરી પાડવાનો નિર્ણય લેવાયો છે. […]

વિદેશની તુલનાએ સસ્તી હશે ભારતની કોરોના વેક્સીન: સ્વાસ્થ્ય મંત્રાલય

દેશમાં સૌ કોઇ કોરોના વેક્સીનની કરી રહ્યું છે પ્રતિક્ષા આગામી વર્ષના માર્ચ સુધી કોઇ વેક્સીન આવી શકે છે સરકાર માત્ર પ્રાથમિકતાવાળા સમૂહનો જ વેક્સીન ખર્ચ ઉઠાવશે નવી દિલ્હી: દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે સમગ્ર દેશમાં કોરોના વેક્સીનની સૌ કોઇ પ્રતિક્ષા કરી રહ્યા છે. સીરમ, ભારત બાયોટેક, ઝાયડસ કેડિલા સહિત 3 અન્ય મળીને […]

કોરોના વેક્સીનને લઇને થોડાક સપ્તાહમાં સારા સમાચાર આવી શકે: PM મોદી

કોરોના સંકટની સ્થિતિની સમીક્ષાને લઇને PM મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી આ બેઠકમાં કોરોના વાયરસના સંકટ અને વેક્સીન વિતરણ અંગે થઇ ચર્ચા વેક્સીનને લઇને આગામી થોડાક સપ્તાહમાં સારા સમાચાર આવી શકે – PM મોદી નવી દિલ્હી: કોરોના સંકટની સ્થિતિની સમીક્ષાને લઇને શુક્રવારે પીએમ મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસના સંકટ અને આગામી […]

EDની મુસ્લિમ સંગઠન PFI સામે કાર્યવાહી, 26 સ્થળોએ દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુસ્લિમ સંગઠન PFI સામે કરી મોટી કાર્યવાહી ઇડી દ્વારા 8 રાજ્યોમાં PFIના 26 સ્થળો પર દરોડા CAA કાયદા વિરુદ્વ હિંસા કરાવવા પાછળ PFIનો હાથ હોવાનો છે આરોપ નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મુસ્લિમ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દિલ્હી અને યુપીમાં સીએએ કાયદાના વિરોધમાં થયેલી હિંસા અને […]

ખેડૂત આંદોલન વચ્ચે પંજાબના પૂર્વ CM પ્રકાશસિંહ બાદલે પદ્મવિભૂષણ કર્યો પરત

કૃષિ કાયદાના વિરોધ વચ્ચે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે પણ નોંધાવ્યો વિરોધ પ્રકાશસિંહ બાદલે પોતાનું પદ્મવિભૂષણ સન્માન પરત કરી વિરોધ નોંધાવ્યો પ્રકાશસિંહ બાદલે રાષ્ટ્રપતિને પત્ર લખીને કૃષિ કાયદાનો વિરોધ વ્યક્ત કર્યો નવી દિલ્હી: કૃષિ કાયદા વિરુદ્વ દેશભરમાં ખેડૂતોનું આંદોલન દિવસે દિવસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે ત્યારે હવે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના […]

જમ્મૂ-કાશ્મીરનો ખોટો નક્શો પોતાના પ્લેટફોર્મથી દૂર કરવા સરકારનો Wikipediaને આદેશ

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે વિકિપીડિયા વિરુદ્વ લીધા એક્શન મંત્રાલયે વિકિપીડિયાને જમ્મૂ-કાશ્મીરનો ખોટો નક્શો દર્શાવતી લિંક હટાવવા કર્યો આદેશ જો વિકિપીડિયા ખોટો નક્શો નહીં હટાવે તો તેની વિરુદ્વ થઇ શકે છે કાર્યવાહી નવી દિલ્હી: ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે વિકિપીડિયાને જમ્મૂ-કાશ્મીરનો ખોટો નક્શો દર્શાવનારી લિંકને હટાવવાનો આદેશ કર્યો છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ઇન્ફોર્મેશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code