મનમોહનસિંહની સરખામણીએ મોદી સરકારમાં રાષ્ટ્રીય લઘુમતી પંચમાં ઓછી થઈ છે ફરિયાદો
નવી દિલ્હી : એક તરફ મોબ લિંચિંગના વધતા મામલાને લઈને દેશભરમાં રાજનીતિ ગરમાયેલી છે. તો સરકારે સંસદને જણાવ્યું છે કે દેશમાં યુપીએ સરકારના મુકાબલે એનડીએ સરકારમાં રાષ્ટ્રીય લઘુમતી પંચમાં આવનારી ફરિયાદોમાં મોટો ઘટાડો નોંધાયો છે. 2014માં મોદી સરકારની પહેલી ટર્મથી રાષ્ટ્રીય લઘુમતી પંચમાં આવનારી ફરિયાદો ઘટી ગઈ છે અને 2018-19 સુધીમાં તેમા ઘટાડો જ જોવા […]
