1. Home
  2. Tag "Narendra Modi"

‘હાઉડી મોદી’: પાકિસ્તાન પર બોલ્યા પીએમ મોદી, આતંક સામે નિર્ણાયક લડાઈનો સમય, ટ્રમ્પ સંપૂર્ણપણે સાથે

હ્યૂસ્ટનના એનઆરજી સ્ટેડિયમ ખાતે 50 હજારની જનમેદની ત્રણ ભાષા હિંદી, અંગ્રેજી અને સ્પેનિશમાં થશે કાર્યક્રમનું પ્રસારણ મોદી અને ટ્રમ્પ બંનેના કાર્યક્રમમાં સંબોધન હાઉડી મોદી કાર્યક્રમ એનઆરજી સ્ટેડિયમ ખાતે પહોંચેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પીએમ મોદી મંચ પર લઈ જગયા હતા. મોદી અને ટ્રમ્પ બંને બેહદ ઘનિષ્ઠતાથી એકબીજાને મળ્યા હતા. એકબીજાની સાથે વાતચીત કરતા તેઓ એકસાથે […]

ચંદ્રયાન-2 મિશન પર મોદીએ કહ્યુઃ-‘વિજ્ઞાનમાં નિષ્ફળતા નથી હોતી,માત્ર પ્રયોગો અને પ્રયત્નો હોય છે’

ઈસરોમાંથી મોદીએ દેશને સંબોધન કર્યું વૈજ્ઞાનિકોને સાંત્વના પાઠવી હોંસલો તૂટ્યો નથી પણ મજબૂત પણ બન્યો છે દરેક મુશ્કેલીઓ અને કઠીનાઈ આપણાને કંઈક નવું શિખવાડે છે મંગળગ્રહ પર ભારતનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવનારા આપણે જ હતા ભારતના ચંદ્ર મિશનને  શનિવારની સવારના રોજ એક આંચકો લાગ્યો હતો,જ્યારે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પરથી માત્ર 1.2 કિમીની દૂરી પર હતું […]

વિધાનસભા ચૂંટણીના પડઘમ -અમિત શાહ બાદ PM મોદી મહારાષ્ટ્રની મુલાકાત લેશે

વિધાન સભાની ચૂંટણીના પડઘમ પડતા જ બીજેપી સક્રીય પ્રધાન મંત્રી મહારાષ્ટ્રની મુલાકાત લેશે અમિત શાહ અને હવે મોદીજી જશે મહારાષ્ટ્ર નાગપુર બ્રોડગેજ મેટ્રોનું શિલાન્યાસ મોદીજીના હસ્તે કરાશે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહની મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાત પુરી થયા બાદ હવે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી 7 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્ર જશે,રાજ્યમાં વિધાન સભાની ચૂંટણીના પડધમ વાગી […]

પીએમ મોદીના આદેશ પર દેશભરમાં CBIની તપાસઃ150 જગ્યા પર તપાસ શરુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આદેશ પર સીબીઆઈ દેશભરમાં તાત્કાલીક તપાસ કરશે,સીબીઆઈ રેલ્વે,પરિવહન ,બેંક,બીએસેનએલ સહિત કેટલાક વિભાગોની તલાશી લેશે,સીબીઆઈ દેશમાં 150 જગ્યાઓ પર તપાસ કરી રહી છે. સીબીઆઈ દેશભરમાં વ્યાપારીક નિરિક્ષણ કરી રહી છે,સીબીઆઈ આ વિભાગોમાં જાણકારી મેળવવાના પ્રયત્નો કરી રહી છે કે, કઈ રીતે લોકોની ફરિયાદોનનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે,સીબીઆઈ  વિભાગોમાં સામાન્ય નાગરીકોની ઓળખાણ વિશે […]

પ્રધાન મંત્રી મોદી ભારત આવ્યા બાદ પહોંચ્યા મિત્ર અરુણ જેટલીના ઘરેઃપરિવારને મળીને મોદી ભાવુક બન્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દેશોની મુલાકાત બાદ સોમવારે મોડી રાત્રે ભારત પરત ફર્યા છે. સ્વદેશ આવ્યા પછી પીએમ મોદી પૂર્વ નાણાં મંત્રી અરુણ જેટલીના ઘરે મુલાકાત કરવા આવી પહોચ્યા છે. વડા પ્રધાન અરુણ જેટલીના ઘરે આવી પહોટ્યા છે. ત્યારે હવે પ્રધાન મંત્રી પોતાના મિત્ર અરુણ જેટલીને અહીં શ્રદ્ધાંજલિ આપશે. પ્રધામ મંત્રી મોદીએ કાર્યાલય દ્વારા ટ્વીટ […]

પ્રધાન મંત્રી મોદીને યૂએઈના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ‘ઓર્ડર ઓફ ઝાયદ’ થી સમ્માનિત કરવામાં આવ્યા

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી તેમના બે દિવસીય ફ્રાંસ પ્રવાસ પૂરો કર્યા બાદ અબુધાબી પહોંચ્યા છે. વડા પ્રધાન મોદી આજે અબુધાબીમાં ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહ્યાનને મળશે. બંને રાષ્ટ્રપતિ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય હિતો અંગે ચર્ચા કરશે. પીએમ મોદીને યુએઈનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ‘ઓર્ડર એફ ઝાયદ’ પણ એનાયત કરવામાં આવ્યો હતો. વડા પ્રધાન મોદી […]

યૂએઈમાં 370 પર મોદીનો આકરો પ્રહારઃ”કલમ-370 આતંકવાદનું કારણ”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત અરબ અમીરાતમાં એક મુલાકાતમાં કહ્યું હતું કે ભારત 4 દાયકાથી સરહદ પર આતંકવાદનો સામનો કરી રહ્યું છે. ભારત અને યુએઈનો સમાન હિત છે કે જે શક્તિઓ માનવતાની વિરુદ્ધ કામ કરી રહી છે અને આતંકવાદને આશરો આપી રહી છે, તેઓને તેમની નીતિઓ છોડી દેવી પડશે.પીએમ મોદીએ ખલીજ ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું […]

અમેરીકાના હ્યૂસ્ટનમાં મોદી-મોદી ગૂંજશે, ‘હાઉડી’હશે મોટી સફળતા

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ગલા મહિને 27 સપ્ટેમ્બરના રોજ અમેરીકા જવા છે, પીએમ મોદી અહિ સંયૂક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેશે, આ પહેલા પીએમ મોદી હ્યૂસ્ટનના મોટા કાર્યક્રમ ‘હાઉડી મોદી’માં લોકોને સંબોધિત કરશે. અમેરીકામાં હાઉડી મોદી સામૂહિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે,જેમાં આગલા મહિનામાં હ્યૂસ્ટનમાં યોજાનાર આ કાર્યક્રમનું સંબોધન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે,  […]

72 હજાર આપવાનો દાવો કરનારા 72 સીટ પણ ન જીતી શક્યાઃ PM મોદી

આઈએએનએસ સાથેની ખાસ વાતચીતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રકૃતિ પ્રત્યે તેમનો પ્રેમ, ખખડી ગયેલી કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાનના પૂર્વ શુભેચ્છકો અને આર્થિક સહાયકો પર પ્રતિબંધ મુકવાની વ્યૂહરચના વિશે વાત કરી હતી,તેમણે કહ્આયું કે “એક એવી વસ્તુ છે, જેના  માટે વડાપ્રધાનને શ્રેય નથી મળતો, જ્યારે આ કદાચ વિદેશ નીતિની એકમાત્ર સિદ્ધિ છે. આ સમયગાળા દરમિયાન, વડા […]

PM મોદીની શપથવિધિ: જાણો કોણ છે 17મી લોકસભા કેબિનેટમાં ચૂંટાયેલા મંત્રીઓ

નરેન્દ્ર મોદીએ આજે બીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. પીએમ મોદીના મંત્રીમંડળમાં 58 લોકોએ મંત્રીપદના શપથ લીધા છે. કેટલાક ચહેરા નવા છે જ્યારે કેટલાક ફરીથી મંત્રી તરીકે ચૂંટાયા છે. આ મંત્રીમંડળમાં 19 ચહેરાઓ એકદમ નવાં છે. ત્યારે જાણો મોદીની આ નવી કેબિનેટમાં મંત્રીઓ કોણ છે. રાજનાથ સિંહ- લખનઉથી બીજેપી સાંસદ, ગઇ સરકારમાં ગૃહમંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code