1. Home
  2. Tag "MUMBAI"

બાળકોની પુસ્તકમાં છપાયો સુશાંતસિંહ રાજપૂત અને અંકિતા લોખંડેનો ફોટો, જાણો શુ છે હકીકત

સુશાંતસિંહ રાજપૂતનો ફોટો પાઠ્યપુસ્તકમાં? શું બાળકો સુશાંતસિંહ રાજપૂત વિશે ભણે છે? જાણો આ છે હકીકત કોલકત્તા: સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પછી તેમના ચાહકોમાં હજુ પણ શોકની લાગણી છે. તેમના ચાહકો તેમને ભુલવા માંગતા નથી. આજે પણ તેમના ચાહકો દ્વારા સોશિયલ મીડિયા તથા અન્ય પ્લેટફોર્મ પર તેમના વીડિયો અને ફોટો મુકીને તેમને યાદ કરવામાં આવે છે. આવા […]

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા જીતેન્દ્રનો આજે જન્મદિવસ : જાણો તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો

અભિનેતા જીતેન્દ્રનો આજે જન્મદિવસ રવિ કપૂરથી જીતેન્દ્ર બનવાની કહાની મહિનાના 100 રૂ.ના પગાર પર કર્યું કામ મુંબઈ : જયપ્રદા અને શ્રીદેવી જેવી દિગ્ગજ અભિનેત્રીઓ સાથે સિલ્વર સ્ક્રીન પર જબરદસ્ત કેમિસ્ટ્રી શેર કરનાર જીતેન્દ્ર આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 7 એપ્રિલ 1942 ના રોજ પંજાબના અમૃતસરમાં જન્મેલ જીતેન્દ્ર ફિલ્મોમાં સફળતાનું બીજું નામ બની ગયા હતા. […]

આશા ભોસલેને ‘મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ 2020’ થી સન્માનિત કરવામાં આવશે, લતા મંગેશકરે આપ્યા આશીર્વાદ

આશા ભોસલેને એવોર્ડથી કરાશે સન્માનિત મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ થી કરાશે સન્માનિત એવોર્ડ કમિટીની બેઠકમાં આ અંગે લેવાયો નિર્ણય મુંબઈ: આશા ભોસલે હિન્દી ફિલ્મ જગતની મશહૂર ગાયિકા છે. તે ફિલ્મ જગતમાં ‘આશા તાઈ’ તરીકે પણ ઓળખાઈ છે. તેણે અત્યાર સુધીની તેની ફિલ્મી યાત્રામાં એકથી વધુ ગીતો ગાયા છે. તે માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ મરાઠી, બંગાળી, […]

બોલિવુડ એક્ટર સલમાન ખાને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો

સલમાન ખાને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો સોશિયલ મીડિયા પર આ અંગે આપી માહિતી સલમાન પહેલા ઘણા સ્ટાર્સએ લીધી છે વેક્સીન મુંબઈ: દેશભરમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળે છે. કોરોનાના વધતા જતા કેસો વચ્ચે બોલિવુડ એક્ટર સંજય દત્ત અને સલમાન ખાને વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. સલમાન ખાને બુધવારે સાંજે પોતાના ચાહકોને […]

હેપ્પી બર્થડે: જગ્ગુ દાદા થી જેકી શ્રોફ બનવાની કહાની એકદમ ફિલ્મી

આજે બોલિવૂડ સ્ટાર જેકી શ્રોફનો જન્મદિવસ જગ્ગુ દાદાથી જેકી શ્રોફ બનવાની કહાની ગરીબોની કરે છે ખુબ જ મદદ મુંબઈ: બોલિવૂડ સ્ટાર જેકી શ્રોફની હીરો બનવાની કહાની એકદમ ફિલ્મી છે. જેકી શ્રોફનું વાસ્તવિક નામ જયકિશન કાકુભાઇ શ્રોફ છે. તેનો જન્મ આજના દિવસે 1967માં થયો હતો. તેમનું બાળપણ ખુબ જ ગરીબીમાં વીત્યું હતું. તે મુંબઇના એક અવિકસિત […]

કંગના રનોત ટૂંક સમયમાં ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે

ઇન્દિરા ગાંધી બનશે કંગના રનોત કંગનાએ ટ્વિટ કરી આપી જાણકારી સાઇ કબીર આ ફિલ્મનું કરશે દિગ્દર્શન મુંબઈ: બોલિવૂડ એક્ટર કંગના રનોત ફરી એકવાર પોલિટીકલ ડ્રામા ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં નજરે પડશે. કંગનાએ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. જો કે, ઇન્દિરા ગાંધી પર બનેલી […]

SCAM 1992 બાદ હવે પ્રતિક ગાંધી આ ફિલ્મમાં જોવા મળશે, જેકી શ્રોફ સાથે શૂટિંગ શરૂ થયું

– પ્રતિક ગાંધી ‘અતિથી ભૂતો ભવા’ ફિલ્મમાં જોવા મળશે – આ ફિલ્મમાં જેકી શ્રોફ પણ જોવા મળશે – મથુરામાં ફિલ્મનું શૂટિંગ શરૂ થયું મુંબઇ: SCAM 1992 ફેમ એક્ટર પ્રતિક ગાંધી હવે ટૂંક સમયમાં બીજી એક ફિલ્મમાં જોવા મળશે.આ ફિલ્મમાં તેની સાથે જેકી શ્રોફ પણ જોવા મળશે. ખરેખર, આ ફિલ્મમાં ત્રણ પેઢીના ગુજરાતી કલાકારો જોવા મળવાના […]

દિલ્હી બાદ હરિયાણા-મુંબઇમાં ફટાકડા પર પ્રતિબંધ

કોરોના મહામારી અને વાયુ પ્રદૂષણને કારણે દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ દિલ્હી બાદ હવે હરિયાણા-મહારાષ્ટ્રના રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે નવી દિલ્હી: એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજી તરફ ભારતમાં દિવાળી સાથે તહેવારોની મોસમ શરૂ થવા જઇ રહી છે. આ વખતે કોરોના અને શિયાળામાં […]

અમિતાભ બચ્ચન અને કેબીસીના નિર્માતાઓ વિરુદ્ધ FIR નોંધાઈ, હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ

અમિતાભ બચ્ચન અને કેબીસી મેકર્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ એફઆઈઆર દાખલ કરવાની માંગ ભાજપના ધારાસભ્યએ એફઆઈઆરની કરી માંગ મુંબઈ: મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય અભિમન્યુ પવારે બોલીવુડના બાદશાહ અમિતાભ બચ્ચન અને કૌન બનેગા કરોડપતિના નિર્માતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાની સાથે એફઆઈઆર દાખલ કરવાની માંગ કરી છે. પવારે આરોપ લગાવ્યો છે કે’કૌન બનેગા કરોડપતિ’ના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code