છત્તીસગઢઃ9માં અને 10માં ઘોરણમાં મલ્ટીમીડિયા અને સ્થાનિક બોલી દ્વારા થશે અભ્યાસ
શાળામાં નવી ટેકનિક શરુ કરવાની તૈયારી ઓનલાઈન ડેટા તૈયાર કરાશે પ્રાદેશિક બોલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અઘરા વિષયો સરળતાથી સમજી શકાશે નવી-નવી પધ્ધતિઓનો ઉપયોગ કરાયો છે દ્રશ્ય અને શ્રાવ્યના માધ્યમથી બાળકોની યાદ શક્તિ વધશે નાના બાળકોને પુસ્તક યાદ કરવાનું શીખવવામાં આવશે હવે છત્તીસગઢની સ્કુલોના શિક્ષણમાં પરિવર્તનની તૈયારી છે,આ પરિવર્તન મુજબ ઘોરમ 9 અને 10માં ના […]