ભારતને પરમાણુ હુમલાની ધમકી વચ્ચે ઈમરાનના “ઘર”માં લાગી છે આગ, બલૂચિસ્તાન-સિંધ માંગે છે આઝાદી
નવી દિલ્હી : જી-7 સમિટ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત થઈ હતી. વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને કહ્યુ કે કાશ્મીર દ્વિપક્ષીય મુદ્દો છે. ભારતઅ ને પાકિસ્તાન સાથે મળીને તેને ઉકેલશે. કોઈપણ દેશને આમા કષ્ટ આપવાની જરૂર નથી. આ નિવેદન બાદ ખિજાયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. કાશ્મીર […]