સેલરીમાં ઘટાડાથી પરેશાન ચંદ્રયાન મોકલનારા વૈજ્ઞાનિક! કોંગ્રેસે સંસદમાં ઉઠાવ્યો મુદ્દો
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સદસ્ય મોતીવાલ વોરાએ આજે 30મી જુલાઈએ રાજ્યસભામાં ઈસરોના વૈજ્ઞાનિકોના પગાર કાપવાનો મામલો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે જ્યારે આખો દેશ ચંદ્રયાન-2ના લોન્ચિંગ બાદ ઈસરોના વૈજ્ઞાનિકોની સફળતા પર તેમને અભિનંદન આપી રહ્યો છે, ત્યારે ભારત સરકાર તેમના પગાર કાપી રહી છે. ઈસરો વૈજ્ઞાનિકો માટે બે વધારાના પગારની વૃદ્ધિની અનુમતિ રાષ્ટ્રપતિએ […]