દેશના અનેક રાજ્યોમાં વરસાદનો કહેર- રાજ્યના કેટલાક વિસ્તારોમાં પુરની સ્થિતિ – મહારાષ્ટ્ર સહીતના કેટલાક રાજ્યો એલર્ટ
દેશના કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ ગુજરાત,ઓડીશા,તેલંગણામાં ભારે વરસાદ અનેક નદીઓએ ભયજનક સપાટી વટાવી છ્ત્તીસગઢમાં પણ વરસાદે કહેર મચાવ્યો દેશની રાજધાની દિલ્હી પણ વરસાદની ઝપેટમાં કેટલાક વિસ્તારો ટાપૂમાં ફેરવાયા કેટલીક જગ્યાએ પુરની સ્થિતિ જાવા મળી હાલ સોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે વરસાદે ખુબ જોર પકડ્યું છે, સતત વરસતા વરસાદના કારણે દેશના જુદા જુદા રાજ્યોમાં […]