કૉંગ્રેસના વચગાળાના અધ્યક્ષના પુત્ર રાહુલ ગાંધીએ ઈસરોના વૈજ્ઞાનિકોને કહ્યુ, તમારી મહેનત બેકાર નહીં જાય
મૂન લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટવાનો મામલો રાહુલ ગાંધીએ ઈસરોના વૈજ્ઞાનિકોની મહેનતની કરી પ્રશંસા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ, મહેનત બેકાર નહીં જાય ચંદ્રની સપાટી પર ઉતરતી વખતે લેન્ડર વિક્રમ સાથે ઈસરોનો સંપર્ક તૂટી જવાની ગણતરીની મિનિટો બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના પુત્ર અને પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અંતરીક્ષ એજન્સીને તેના શાનદાર કામ બદલ […]
