1. Home
  2. Tag "monsoon"

હવામાન વિભાગની આગાહીઃ આગામી 3-4 દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ

હાલ જ્યારે ચોમાસુ ચાલી રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતને વરસાદે પોતાની ઝપેટમાં લીધુ છે. છેલ્લા અઠવાડીયાથી આ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે,નદી કાંઠાના વિસ્તારોમાં પુર જેવી સ્થિત જોવા મળી રહી છે જ્યારે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયેલી સાયક્લોનિક સિસ્ટમથી બે-ત્રણ દિવસ ભારે વરસાદ ખેંચી રહી છે. […]

‘વાયુ’ વાવાઝોડાંએ ધીમી કરી મોનસૂન એક્સપ્રેસની સ્પીડ, 12 વર્ષમાં પહેલીવાર લેટ

નવી દિલ્હી: મોનસૂન આ વખતે પહેલા જ એક સપ્તાહના વિલંબથી આવી રહ્યું હતું, તેને વધુ ધીમું કરી દીધું છે ગુજરાત તરફ આવીને ફંટાઈ ગયેલા વાયુ વાવાઝોડાંએ. ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે 12 વર્ષ બાદ પહેલીવાર મોનસૂન એક્સપ્રેસ આટલી ધીમી ચાલી રહી છે. 18થી 19 જૂન સુધીમાં મોનસૂન દેશના બે તૃતિયાંશ વિસ્તાર સુધી પહોંચી જતું […]

કેરળમાં મોનસૂનમાં વિલંબ, પરંતુ દિલ્હી-એનસીઆરમાં આજે પડી શકે છે રાહતનો વરસાદ

આખા ઉત્તર ભારતમા ભીષણ ગરમીને કારણે હાહાકાર મચેલો છે. ગરમીથી લોકોના હાલ બેહાલ છે અને જે પ્રકારે હવામાન બનેલું છે, તેનાથી લાગે છે કે હાલ રાહત મળવી મુશ્કેલ છે. જે મોનસૂનને પહેલી જૂને આવવું જોઈતું હતું, તે હજી સુધી શરૂ થયું નથી. હવામાન વિભાગે કહ્યું છે કે હજી વધુ બે દિવસ રાહ જોવી પડશે. આઠમી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code