1. Home
  2. Tag "monsoon"

અમદાવાદમાં વરસાદ, અનેક સ્થળોએ ભરાયાં પાણી

અમદાવાદઃ શહેરમાં આજે સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું અને ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેથી સવારે નોકરી જનારો વર્ગ મુશ્કેલીમાં મુકાયો હતો. મોડી રાતે પણ અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. અમદાવાદ શહેરમાં રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના ગોમતીપુર, નિકોલ, નરોડા, ચાંદખેડા, મોટેરા, સરદારનગર, મેમ્કો, નારણપુરા, ઘાટલોડિયા, […]

ઉત્તરભારતને વરસાદે ધમરોળ્યું- અનેક રાજ્યોમાંપુરની સ્થિતિ – લાખો લોકોનું જનજીવન ખોરવાયું

5 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી બિહારમાં સૌથી વધુ પુરની અસર બચાવકાર્ય સતત ચાલું બિહારના અનેક ગામો પાણીમાં ગરકાવ દેશની રાધાની પણ વરસાદની ઝપેટમાં સમગ્ર દેશમાં છેલ્લા બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ શરુ જ છે, કેટલાક રાજ્યોમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો દેશની રાજધાની દિલ્હી પણ વરસાદની ઝપેટમાં છે. આ સાથે જ […]

અરબ સાગરમાં વેલમાર્ક લો પ્રેસરના કારણે ગુજરાતમાં લંબાયુ ચોમાસુ

ગુજરાતમાં લંબાયું ચોમાસું ઓક્ટોબર મહિનામાં પણ વરસાદનું આગમન અરબ સાગરમાં વેલમાર્ક લો પ્રેસરના કારણે ચોમાસું લંબાયું બનાસકાંઠામાં 3 વર્ષમા પ્રથમ વાર ક્ટોબરમાં પણ વરસાદ ગુજરાતનો બનાસકાંઠા વિસ્તાર એટલે નહીવત વરસાદ પડ્યા માટે જાણીતો,જ્યા ઉનાળામાં સતત પાણીનો અભાવ હોય અને ભરચોમાસે પણ અહિં વરસાદની આતુરતાથી હજું રાહ જોવાતી હોય ત્યારે આ મહિનામાં અહિ વરસાદનું જોર રહ્યું […]

ઉત્તર ભારતમાં વર્તાઈ રહ્યું છે 3 પ્રકારનું ડિપ્રેશન,4 ઓક્ટોબરે દેશભરમાં ભારે વરસાદની ચેતવણી

મોસમ વિભાગની જો વાત માનવામાં આવે તો ચોમાસુ જવાની બાબતમાં ઘણું મોડુ કરી રહ્યું છે,આ વાતનું અનુમાન તો 2જી ઓક્ટોબર પછીજ જાણી શકાશે,ત્યાર સુધી વરસાદનું જોખમ યથાવત રહેવાની પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે. બિહારમાં હાલની સ્થિતિ ખુબજ કથળેલી જોવા મળી રહી છે,પૂર્વ યૂપીમાં કેટલીક નદીઓએ તોફાનનું રુપ ઘારણ કર્યું છે,અત્યાર સુધી તો ચોમાની ઋતુ પાછી […]

રાજ્યમાં વરસાદનું જોરઃઠેર-ઠેર નદીઓ બંન્ને કાંઠે વહેતી થઈ,અનેક ગામો સંપર્ક વિહોણા

ઠેર-ઠેર પાણી ભરાયા નદીઓ બન્ને કાંઠે વહેતી થઈ અનેક ગોમોમાં વિજળીનો કાપ રસ્તાઓ પાણીમાં ગરકાવ ઉત્તર ગુજરાતમાં વરસાદથી ખુશીનો માહોલ અનેક ડેમોમાંથી પાણી છોડવામાં આવ્યું ઘણા ડેમમાં નવા નીરની આવક જ્યારે ચોમાસું બેસી ગયું હોવા છતા વરસાદ પડતો ન હતો ત્યારે દરેક ગુજરાતીઓ આકાશ તરફ મીટ માંડીને બેસ્યા હતા કે ક્યારે વરસાદ આવે ત્યારે હવે […]

હવામાન વિભાગની આગાહીઃ આગામી 3-4 દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ

હાલ જ્યારે ચોમાસુ ચાલી રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતને વરસાદે પોતાની ઝપેટમાં લીધુ છે. છેલ્લા અઠવાડીયાથી આ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે,નદી કાંઠાના વિસ્તારોમાં પુર જેવી સ્થિત જોવા મળી રહી છે જ્યારે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયેલી સાયક્લોનિક સિસ્ટમથી બે-ત્રણ દિવસ ભારે વરસાદ ખેંચી રહી છે. […]

‘વાયુ’ વાવાઝોડાંએ ધીમી કરી મોનસૂન એક્સપ્રેસની સ્પીડ, 12 વર્ષમાં પહેલીવાર લેટ

નવી દિલ્હી: મોનસૂન આ વખતે પહેલા જ એક સપ્તાહના વિલંબથી આવી રહ્યું હતું, તેને વધુ ધીમું કરી દીધું છે ગુજરાત તરફ આવીને ફંટાઈ ગયેલા વાયુ વાવાઝોડાંએ. ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે 12 વર્ષ બાદ પહેલીવાર મોનસૂન એક્સપ્રેસ આટલી ધીમી ચાલી રહી છે. 18થી 19 જૂન સુધીમાં મોનસૂન દેશના બે તૃતિયાંશ વિસ્તાર સુધી પહોંચી જતું […]

કેરળમાં મોનસૂનમાં વિલંબ, પરંતુ દિલ્હી-એનસીઆરમાં આજે પડી શકે છે રાહતનો વરસાદ

આખા ઉત્તર ભારતમા ભીષણ ગરમીને કારણે હાહાકાર મચેલો છે. ગરમીથી લોકોના હાલ બેહાલ છે અને જે પ્રકારે હવામાન બનેલું છે, તેનાથી લાગે છે કે હાલ રાહત મળવી મુશ્કેલ છે. જે મોનસૂનને પહેલી જૂને આવવું જોઈતું હતું, તે હજી સુધી શરૂ થયું નથી. હવામાન વિભાગે કહ્યું છે કે હજી વધુ બે દિવસ રાહ જોવી પડશે. આઠમી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code