ટ્રમ્પને પીએમ મોદીએ ક્યારેય મધ્યસ્થતાનો આગ્રહ કર્યો નથી: એસ. જયશંકર
નવી દિલ્હી: કાશ્મીર મુદ્દા પર અમેરિકાની મધ્યસ્થતાને લઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીપ્પણી પર વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યુ છે કે વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને ક્યારેય મધ્યસ્થતાનો આગ્રહ કર્યો નથી. વિદેશ પ્રધાન એસ. જયશંકરે મંગળવારે રાજ્યસભામાં આ નિવેદન આપ્યું છે. કોંગ્રેસે સરકાર સમક્ષ માગણી કરી હતી, કે તેઓ ટ્રમ્પના નિવેદન પર સ્પષ્ટીકરણ આપે અને […]