1. Home
  2. Tag "MODI"

વ્હાઈટ હાઉસે માન્યું, ભારત સાથે સંબંધ મજબૂત કરવામાં ટ્રંપ અત્યાર સુધીના સૌથી સારા નેતા

અમદાવાદ: ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધોમાં સુધાર આવી રહ્યો છે, ભારત અને અમેરિકા એક બીજાની શક્ય એટલી મદદ કરી રહ્યા છે. ત્યારે અમેરિકાના વ્હાઈટ હાઉસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ડોનાલ્ડ ટ્રંપ ભારત સાથે સંબંધ સારા કરવામાં અમેરિકાના અન્ય રાષ્ટ્રપતિઓની તુલનામાં ઘણા આગળ છે. વ્હાઈટ હાઉસ દ્વારા તે પણ કહેવામાં આવ્યું […]

રામ મંદિર ભૂમિપૂજન અયોધ્યાથી વડાપ્રધાન મોદીએ દેશને આપી શુભેચ્છા અને કહી અનેક મહત્વની વાત

અમદાવાદ: ભારતના ઈતિહાસમાં આજના દિવસને પણ સુવર્ણ અક્ષરોથી લખવામાં આવશે, વર્ષોથી રામ મંદિરની રાહ જોતા દરેક ભારતવાસીઓનું સપનું પુર્ણ થવા જઈ રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિર ભૂમિપૂજન કરવામાં આવ્યું. ભૂમિપૂજનની વિધિ પુર્ણ થયા બાદ વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને રામમંદિર નિર્માણ મુદ્દે શુભેચ્છાઓ પાઠવી અને દેશવાસીઓ માટે યાદગાર ક્ષણ બતાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ […]

COVID-19: Coronavirus has taught India self-reliance, says Modi

New Delhi: Prime Minister Narendra Modi on Friday said although coronavirus has done a lot of damage, it has also taught India a lesson: that there is no alternative to self-reliance in all matters. Interacting with representatives of village panchayats from across India on National Panchayati Raj Day through a video conference, he said self-reliance […]

8 નવેમ્બરે કરતારપુર કોરિડોરનું ઉદઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

8 નવેમ્બરે કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન પીએમ મોદી કરશે કોરિડોરનું ઉદ્ઘાટન નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઠમી નવેમ્બરે બહુપ્રતીક્ષિત કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. આ જાણકારી કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌરે ટ્વિટ કરીને આપી છે. મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાન તરફથી કોરિડોરની શરૂઆતમાં આનાકાની કરાઈ રહી હતી અને ગુરુવારે પણ કહ્યુ હતુ કે હાલ તારીખ નિશ્ચિત કરવામાં આવી […]

કાશ્મીર મામલે ચીનના યુટર્ન પર ભારતની આકરી પ્રતિક્રિયા, કોંગ્રેસ બોલી- હોંગકોંગના મુદ્દે ઘેરો

મોદી-જિનપિંગની 11-12 ઓક્ટોબરે થશે મુલાકાત બેઠક પહેલા કાશ્મીર પર ચીનના યૂટર્ન પર ભારતની આકરી પ્રતિક્રિયા કોંગ્રેસે પણ સરકારને ચીનને ઘેરવા માટે કર્યા સૂચન મમલ્લાપુરમાં મોદી-શી જિનપિંગની અનૌપચારીક શિખર બેઠકના 48 કલાક પહેલા બુધવારે કાશ્મીરના મુદ્દા પર ભારત અને ચીનની વચ્ચે નિવેદનોમાં તીખાશ જોવા મળી છે. પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપંગની મુલાકાત […]

કરતારપુર કોરિડર પર મનમોહનસિંહ સ્વીકારશે નહીં પાકિસ્તાનનું આમંત્રણ : સૂત્ર

મનમોહનસિંહને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટનમાં આમંત્રિત કરાય તેવી શક્યતા પાકિસ્તાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત નહીં કરે મનમોહનસિંહ પાકિસ્તાનનું આમંત્રણ નહીં સ્વીકારે તેવી શક્યતા નવી દિલ્હી: પાકિસ્તાન તરફથી કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારંભમાં બોલાવવા પર તેમના નિકટવર્તી સૂત્રોનું કહેવું છે કે જો કોઈપણ વિદેશી નિમંત્રણ સરકારી સ્તર પર મળે છે, તો […]

ભારત-અમેરિકા વચ્ચે વાતચીત: UNના મુખ્યમથકમાં જ ટ્રમ્પે પીએમ મોદીને ગણાવ્યા – Father of India

ત્રણ દિવસમાં પીએમ મોદી-ટ્રમ્પ વચ્ચે બીજી મુલાકાત દ્વિપક્ષીય મુલાકાતમાં ટ્રમ્પે કહ્યુ,  ટ્રેડ ડીલ જલ્દીથી થશે મોદીએ ટ્રમ્પને ભારત અને પોતાના સારા મિત્ર ગણાવ્યા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સંબોધન બાદ યુએન મુખ્યમથક ખાતે જ ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ છે. આ દ્વિપક્ષીય વાતચીત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ […]

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાને પીએમ મોદીએ ગણાવ્યો ઐતિહાસિક, કર્યું આ ટ્વિટ

નાણાં પ્રધાનના નિર્ણયો પર પીએમ મોદીની પ્રતિક્રિયા ટ્વિટ કરીને એલાનને ગણાવ્યું ઐતિહાસિક 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમી તરફ આગળ વધ્યા પગલા કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા શુક્રવારે કરવામાં આવેલા ઘણાં એલાનો પર હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા આવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને સરકારના આ નિર્ણયોને 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી તરફ એક આગળ વધતું પગલું […]

સરકારના કોર્પોરેટ ટેક્સમાં છૂટના એલાન બાદ રૂપિયા-સેન્સેક્સ-નિફ્ટીએ રચ્યો ઈતિહાસ

નિર્મલા સીતારમણે ઘણાં એલાન કર્યા છે એલાન બાદ શેરબજારમાં તેજી નિફ્ટી અને રૂપિયો પણ મજબૂત થયા અર્થવ્યવસ્થાના મોરચા પર કેન્દ્ર સરકારને ગત કેટલાક દિવસોથી ઘણાં આંચકા લાગી રહ્યા હતા. પરંતુ શુક્રવારે આર્થિક સુધારા તરફ વધારવામાં આવેલા પગલા હેઠળ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કેટલાક એલાન કર્યા છે, જેના કારણે માત્ર કારોબારીઓના ચહેરા જ ખિલ્યા નથી, પરંતુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code