ન્યૂ ઈન્ડિયા, ખેડૂત અને જવાન મોદી સરકાર-2નું વિઝન: વાંચો રાષ્ટ્રપતિના અભિભાષણની મુખ્ય વાતો
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું છે. તેમમે પોતાના સંબોધનમાં મોદી સરકાર-2ના એજન્ડાને દેશની સામે મૂક્યો અને સરકાર કેવી રીતે ન્યૂ ઈન્ડિયાનો પાયો નાખી રહી છે, તેના વિશે પણ જણાવ્યું. રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન ગૃહમાં લોકસભા, રાજ્યસભાના તમામ સાંસદો હાજર રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, લોકસભા સ્પીકર ઓમ બિરલાએ રાષ્ટ્રપતિ રામનાથ […]
