1. Home
  2. Tag "modi government"

મોદી સરકાર ખેડૂતોને ખાતર ખરીદવા વાર્ષિક રૂ.5000 આપશે

જગતના તાતને હવે મોદી સરકાર આપશે વધુ એક ખુશખબર મોદી સરકાર ખેડૂતોને ખાતર ખરીદવા માટે વાર્ષિક રૂ.5000 આપશે આ નિર્ણયથી સબસિડીની રકમ સીધી ખેડૂતના ખાતામાં આવશે નવી દિલ્હી: જગતના તાત એવા ખેડૂતોને મોદી સરકાર તરફથી વધુ એક ખુશખબર મળે તેવી શક્યતા છે. હાલમાં ખેડૂતોને પ્રધાનમંત્રી સન્માન નિધિ સ્કીમ હેઠળ વર્ષે 6000 રૂપિયાની મદદ આપવામાં આવે […]

મોદી સરકારનો મોટો નિર્ણય, હવે વિદેશ મુલાકાત પર દિગ્ગજો સાથે રહેશે SPGના જવાન

મોદી સરકારનો મોટો નિર્ણય વિદેશ યાત્રા વખતે એસપીજી કમાન્ડો રહેશે નેતાઓની સાથે કોંગ્રેસનો આરોપ, ગાંધી પરિવારના મોનિટરિંગની સરકારની મનસા કેન્દ્ર સરકારે સ્પેશયલ પ્રોટેક્શન ગ્રુપની સુરક્ષા મેળવનારી દિગ્ગજ હસ્તીઓ માટે એક નવો દિશા-નિર્દેશ જાહેર કર્યો છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે હવે વિદેશ યાત્રા દરમિયાન પણ વીવીઆઈપી લોકોની સાથે એસપીજી સુરક્ષાકર્મીઓ […]

ન્યૂ ઈન્ડિયા, ખેડૂત અને જવાન મોદી સરકાર-2નું વિઝન: વાંચો રાષ્ટ્રપતિના અભિભાષણની મુખ્ય વાતો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું છે. તેમમે પોતાના સંબોધનમાં મોદી સરકાર-2ના એજન્ડાને દેશની સામે મૂક્યો અને સરકાર કેવી રીતે ન્યૂ ઈન્ડિયાનો પાયો નાખી રહી છે, તેના વિશે પણ જણાવ્યું. રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન ગૃહમાં લોકસભા, રાજ્યસભાના તમામ સાંસદો હાજર રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, લોકસભા સ્પીકર ઓમ બિરલાએ રાષ્ટ્રપતિ રામનાથ […]

મોદી સરકારની ભ્રષ્ટાચાર સામે સર્જિકલ સ્ટ્રાઈક : ઈન્કમટેક્ષ વિભાગના 12 ટોચના અધિકારીઓને રાજીનામા આપવા નિર્દેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર હટાવવા માટે દેશવાસીઓને – ના ખાઉંગા, ના ખાને દુંગા-નો વાયદો કર્યો છે. પોતાના વાયદા પ્રમાણે કાર્યવાહી કરતા મોદી સરકારે ઈન્કમટેક્ષ વિભાગના 12 વરિષ્ઠ અધિકારીઓને પોતાના પદ પરથી રાજીનામું આપવા માટે જણાવી દીધું છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયના સૂત્રોને ટાંકીને આવેલા મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ચીફ કમિશનર, પ્રિન્સિપલ કમિશનર અને કમિશનરની […]

મોદી સરકારના બીજા કાર્યકાળમાં પણ ક્રૂડ ઓઇલમાં નરમી શરૂ

ક્રૂડ ઓઇલની ગ્લોબલ કિંમતોમાં 9 ડોલર પ્રતિ બેરલનો મોટો ઘટાડો થવાને કારણે દેશમાં ફ્યુએલના ભાવ ટુંક સમયમાં નીચા ઉતરી શકે છે. તેનાથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળની શરૂઆતમાં ઓઇલ પ્રાઇસિસમાં શું એવો જ ઘટાડો થશે, જે તેમના પહેલા કાર્યકાળની શરૂઆતમાં જોવા મળ્યો હતો. સોમવારે ક્રૂડના ભાવ ઘટીને […]

કૃષિ અને ગ્રામીણ વિકાસ સોંપાયું એક મંત્રીને, શું માસ્ટરસ્ટ્રોક સાબિત થશે મોદીનું આ પગલું

વડાપ્રધાન મોદીએ પોતાના બીજા કાર્યકાળમાં ગ્રામીણ વિકાસ અને કૃષિ મંત્રાલય નરેન્દ્રસિંહ તોમરને સોંપ્યું છે. આ બંને મંત્રાલયોને જોડવાની એક કોશિશ છે, જેથી અલગતાની પરિસ્થિતિ ન સર્જાય અને કામનો સમન્વય વધુ સારી રીતે થઈ શકે. મોદી સરકારનો ગ્રામીણ વિકાસમાં ટ્રેક રેકોર્ડ સારો રહ્યો છે, પરંતુ તેની સફળતાનો ફાયદો કૃષિ તરીકે નથી મળ્યો. ગ્રામીણ વિકાસ હેઠળ વર્ષ […]

40000ને પાર કર્યા બાદ લાલ નિશાન પર બંધ થયો સેન્સેક્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રમાં મજબૂત સરકારની રચનાથી દેશનું શેરબજાર ઘણું ઉત્સાહિત દેખાયું છે. શુક્રવારે કારોબારીની શરૂઆતમાં જ સેન્સેક્સ 40 હજારના સ્તરને પાર કરી ગયું હતું. તો નિફ્ટી પણ 12 હજારના સ્તરને પાર કરી ગયું હતું. કારોબારના આખરમાં વેચવાલીનો તબક્કો રહ્યો જેના કારણે શેરબજાર લાલનિશાન પર બંધ થયું. સેન્સેક્સ 117 અંકના ઘટાડા સાથે 39174ના સ્તરે […]

મોદી સરકાર જુલાઈના પ્રથમ સપ્તાહમાં બજેટ રજૂ કરે તેવી શક્યતા, તૈયારીઓનો પ્રારંભ:સૂત્ર

નવી દિલ્હી: નવી સરકારની રચના બાદ મોદી સરકાર જુલાઈના પ્રથમ સપ્તાહમાં બજેટ રજૂ કરે તેવી શક્યતા છે. આ પહેલા સરકારે ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. વચગાળાના બજેટાં કેટલાક નિર્ણયો એવા રાખવામાં આવ્યા હતા, જેને જુલાઈમાં રજૂ થનારા બજેટમાં પૂર્ણ સ્વરૂપ આપી શકાય છે. સૂત્રોનું માનવું છે કે નાણાં મંત્રાલયે એનડીએને મળેલી પ્રચંડ બહુમતી […]

NDAની બેઠક બાદ રાત્રે આઠ વાગ્યે સરકાર બનાવવાનો દાવો થશે રજૂ, બનશે મોદી સરકાર

નવી દિલ્હી: ભાજપની આગેવાનીવાળા એનડીએના નવનિર્વાચિત સાંસદોની આજની બેઠકમાં નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે ચૂંટવાની ઔપચારીકતા પૂર્ણ કરશે. બાદમાં રાત્રે આઠ વાગ્યે નરેન્દ્ર મોદી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. એવું જણાવવામાં આવે છે કે એનડીએ સાંસદોની બેઠક સંસદના સેન્ટ્રલ હોલમાં સાંજે પાંચ વાગ્યે યોજાઈ રહી છે. આના પહેલા નરેન્દ્ર મોદીની ભાજપના સાંસદોની સાથે બેઠક યોજાઈ […]

PM has mocked India’s Diversity: Ahmed Patel

Reacting to PM Narendra Modi’s criticism over grand alliance to mahamilavat (grand adulteration), Congress Leader Ahmed Patel on Friday stated that “Pm is mocking India’s Diversity.   Patel further remarked that “Kolkata to Chennai, Jammu Kashmir to Kanyakumari should not be termed as grand adulteration and those who are mocking India’s diversity will soon get […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code