AAP MLA મનોજ કુમારને ત્રણ માસની જેલની સજા, તાત્કાલિક મળ્યા જામીન
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યને દિલ્હીની એક કોર્ટે જેલની સજા ફટકારી છે. રિપોર્ટ્સ પ્રમાણે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મનોજ કુમારને 2013માં થયેલા એક મામલામાં ત્રણ માસની જેલની સજા ફટકારવામાં આવી છે. જો કે તેમને તાત્કાલિક જામીન પણ મળી ગઈ છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યને કોર્ટે 2013ની વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ દિલ્હીના કલ્યાણપુરી વિસ્તારમાં બનેલા […]
