4 દિવસમાં ‘મિશન મંગલ’ 100 કરોડની પાસે-પાસેઃ અક્ષયની સૌથી મોટી બમ્પર ઓપનિંગ ફિલ્મ
અક્ષય કૂમાર, વિદ્યા બાલન,તાપસી પન્નુ,સોનાક્ષી સિન્હા,કીર્તિ કુલ્હારી અને નિત્યા મેનન સ્ટાર કાસ્ટ ઘરાવતી ફિલ્મ એટલે ‘મિશન મંગલ’, જે લાસ્ટ 4 દિવસથી સિનેમા ઘરોમાં ધૂમ મચાવી રહી છે અને હાલ 100 કરોડની કમાણીનો આંકડો પાર કરવાની તૈયારીમાં છે.બોક્સ ઓફિસ ‘મિશન મંગલ’ ખુબ જ કમાણી કરી રહી છે જેને ત્યાર સુધી 97.56 કરોડની કમાણી કરી છે. ફિલ્મ […]