ડેબિટ કાર્ડ પર MDR લિમિટ નક્કી કરવાનું સૂચન આપવામાં આવ્યું – જાણો શું થશે ગ્રાહકો પર તેની અસર
ડેબિટ કાર્ડ પર MDR લિમિટ નક્કી કરવાનું સુચન ગ્રાહકો પર થશે તેની અસર આઈટીઆઈ મુંબઈ દ્રારા આપવામાં આવ્યું સુચન મર્ચન્ટ ડિસકાઉન્ટ ચાર્જ અટલે કે એમડીઆર ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે તમામ પ્રકારના ડેબિટ અને પ્રિપેઇડ કાર્ડ્સ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ચાર્જ એટલે કે,એમડીઆરની મર્યાદા નક્કી કરવી જોઈએ, આ પ્રકારનું આઈઆઈટી મુંબઈ દ્વારા સરકારને આ સૂચન […]