1. Home
  2. Tag "mayawati"

बसपा प्रमुख मायावती का किसानों के विरोध दिवस को समर्थन, केंद्र को संवेदनशील बनने की दी सलाह

लखनऊ, 25 मई। बहुजन समाज पार्टी (बसपा) की राष्ट्रीय अध्यक्ष और उत्तर प्रदेश की पूर्व मुख्यमंत्री मायावती ने कृषि कानूनों को वापस लिए जाने की मांग का समर्थन किया है। इस क्रम में उन्होंने किसानों की ओर से बुधवार, 26 मई को प्रस्तावित देशव्यापी विरोध दिवस को भी समर्थन दिया है। बसपा प्रमुख मायावती ने ट्वीट […]

માયાવતીએ કહ્યું- પેટાચૂંટણીમાં એકલા લડીશું, અખિલેશે કહ્યું- રસ્તા અલગ થયા તો તેનું પણ સ્વાગત

સમાજવાદી પાર્ટીની સાથે ગઠબંધન તૂટવાની ચર્ચાઓની વચ્ચે માયાવતીએ પોતે જ આવીને પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે અને હાલ ગઠબંધન પર બ્રેક લગાવવાની પુષ્ટિ કરી છે. માયાવતીએ મીડિયા સાથે વાત કરતી વખતે એક બાજુ અખિલેશ અને ડિમ્પલની સાથે હંમેશ માટે સંબંધો જાળવી રાખવાની વાત કરી તો બીજી બાજુ હાલ ચૂંટણીના રાજકારણમાં એકલા જ આગળ વધવાની પણ પુષ્ટિ […]

ગઠબંધનનો ધ એન્ડ! માયાવતી પછી અખિલેશ પણ બોલ્યા- પોતાના સંસાધનો પર લડીશું ચૂંટણી

લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હારના 11 દિવસ પછી ઉત્તરપ્રદેશમાં માયાવતી ભલે ગઠબંધનથી અલગ થવાના સંકેત આપી રહી છે, પરંતુ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ હાલ આ બાબતે કોઈ ટિપ્પણી કરી રહ્યા નથી. જોકે આઝમગઢમાં પત્રકારોએ ખાસી પૂછપરછ કર્યા પછી અખિલેશ યાદવે એટલું તો કહી જ દીધું કે હવે અમે અમારા સાધન-સંસાધનો પર ચૂંટણી લડીશું. હકીકતમાં […]

ચૂંટણીના પરિણામ પહેલા માયાવતીની “હું પીએમ બનવા માંગુ છું”-ની મહત્વકાંક્ષાએ માર્યો ઉછાળો

ચૂંટણી પરિણામોના એક દિવસ પહેલા બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ ફરી એકવાર વડાંપ્રધાન બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સૂત્રોનું કહેવું છે કે ભાજપને દિલ્હીથી દૂર રાખવા માટે બની રહેલા મહાગઠબઁદનના નેતાઓ સાથેની વાતચીતમાં માયાવતીએ આવી ઈચ્છા વ્યક્ત કરી છે. એક અંગ્રેજી ન્યૂઝ ચેનલે સૂત્રોને ટાંકીને અહેવાલમાં દાવો કર્યો છે કે વિપક્ષના એક વરિષ્ઠ નેતા સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code