રાહુલ ગાંધી બાદ મમતા બેનર્જીનું રાજીનામાની પેશકશનું નાટક, કહ્યું-બંગાળમાં ઈમરજન્સી જેવી સ્થિતિ પેદા કરવામાં આવી
કોલકત્તા: લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં સત્તારુઢ ટીએમસીનું પ્રદર્શન ઘોર નિરાશાજનક રહ્યું છે. 2014માં 42માંથી 34 બેઠકો જીતનારી ટીએમસીને 2019માં 22 બેઠકો પર જ તી મળી છે. ટીએણસીએ આ ખરાબ પ્રદર્શનનું વિશ્લેષણ શરૂ કર્યું છે. ટીએમસી પ્રમુખ મામતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન બદલ રાજીનામાની પેશકશ કરી છે. કોલકત્તામાં આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં […]