1. Home
  2. Tag "MAMATA BENERJEE"

જુઓ Video : ફરીથી સીએમ બનવા પ. બંગાળમાં મમતા બેનર્જીને આવ્યો ચ્હા “વેચવા”નો વારો!

ટીએમસીના નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ બુધવારે ચ્હા વેચી. તેમમે દીધાના દુત્તાપુરમાં એક ટીસ્ટોલ પર ચ્હા બનાવીને ગ્રાહકોની સામે રજૂ કરી હતી. તેમણે આનો વીડિયો પણ શેયર કર્યો છે. 16 કલાકમાં તેમના ફેસબુક પૃષ્ઠ પરથી આ વીડિયો 13 હજાર લોકોએ શેર કર્યો છે. તેના પર લગભગ 50 હજાર લાઈક્સ અથવા કોમેન્ટ આવી છે. […]

અરુંધતિ રૉય, મમતા બેનર્જી, કોંગ્રેસ પાકિસ્તાનના એજન્ડામાં ‘મદદગાર’! , કાશ્મીર પર પાકિસ્તાનના સેનેટરનું કબૂલાતનામું

આજે જ્યારે દુનિયાભરમાં પાકિસ્તાનની ફજેતી થઈ રહી છે અને ભારત તેને આંતરરાષ્ટ્રીય મંચ પર અલગ કરવામાં લાગેલું છે, ત્યારે પાકિસ્તાનના આતંકવાદીઓ અને ભાગલાવાદીઓથી નહીં, પણ ભારતના કેટલાક બુદ્ધિજીવીઓ અને નેતાઓથી વધારે આશાઓ છે. અનુચ્છેદ-370ની મહત્વની જોગવાઈઓને સમાપ્ત કરવાની સાથે જ જમ્મુ-કાશ્મીરને મળેલો વિશેષાધિકાર પણ નથી રહ્યો. રાજ્યનું પુનર્ગઠન કરીને તેના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરી […]

સુબ્રમણ્યમ સ્વામીનો દાવો, ભાજપના બાહુબળથી લોકશાહીને ખતરો

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની જ પાર્ટી પર સવાલ ઉઠાવ્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ શુક્રવારે સવારે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે ગોવા અને કાશ્મીરને જોયા બાદ મને લાગે છે કે જો આપણે એક જ પાર્ટીના સ્વરૂપમાં ભાજપની સાથે રહી ગયા તો દેશની લોકશાહી કમજોર બની જશે. કોંગ્રેસ, ટીએમસી અને એનસીપીને સલાહ આપતા સુબ્રમણ્યમ […]

રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર સાથે સંબંધિત પ્રસ્તાવો પર TMC પણ સાથે, સરકારની રાહ થઈ આસાન

નવી દિલ્હી: મોદી સરકારના પહેલા કાર્યકાળથી વિપરીત આ વખતે રાજ્યસભામાં બિલોને પારીત કરવામાં અડચણો આવવાની સંભાવના લગભગ સમાપ્ત થઈ ચુકી છે. તેના સંકેત સોમવારે એ સમયે મળ્યા જ્યારે ટીએમસીએ પણ રાજ્યસભામાં બે મહત્વના પ્રસ્તાવોનું સમર્થન કરવાની ઘોષણા કરી દીધી છે. ટીએમસીનું આ પગલું ચોંકાવનારું છે, કારણ કે ગત કેટલાક સમયથી પશ્ચિમ બંગાળની મમતા સરકાર અને […]

બંગાળમાં 70 ટકાથી વધુ લઘુમતી સમુદાયના સ્ટૂડન્ટ્સ હોય તેવી ગ્રાન્ટેડ સ્કૂલોમાં મમતા સરકાર બનાવશે ડાયનિંગ હૉલ

પશ્ચિમ બંગાલની મમતા બેનર્જીની સરકારના વધુ એક આદેશનો ભાજપે વિરોધ શરૂ કર્યો છે. સરકારે ગ્રાન્ટેડ સ્કૂલોમાં મિડ-ડે મિલ માટે ડાયનિંગ હોલ બનાવવાનો આદેશ આપ્યો છે. પરંતુ આ ડાયનિંગ હોલ એવી સ્કૂલોમાં જ બનશે કે જ્ 70 ટકાથી વધારે લઘુમતી સમુદાયના બાળકો અભ્યાસ કરતા હોય. ભાજપે મમતા સરકારના આદેશ સામે સવાલ ઉઠાવ્યા છે. પશ્ચિમ બંગાળ ભાજપના […]

પશ્ચિમ બંગાળમાં ટીએમસીને ફરીથી લાગ્યો આંચકો, એક ધારાસભ્ય- 12 કોર્પોરેટરો જોડાયા ભાજપમાં

નવી દિલ્હી: પ. બંગાળના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં સત્તાધારી ટીએમસીને મોટો આંચકો લાગ્યો છે. ટીએમસીના વધુ એક ધારાસભ્ય ભાજપમા જોડાયા છે. મંગળવારે રાજધાની નવી દિલ્હીમાં ટીએમસીના ધારાસભ્ય વિશ્વજીત દાસ અને 12 કોર્પોરેટરોને ભાજપના કૈલાસ વિજયવર્ગીય અને મુકુલ રોયે પાર્ટીમાં સામેલ કરાવ્યા છે. ટીએમસીના આ નેતાઓ સિવાય કોંગ્રેસના પ્રવક્તા પ્રસનજીત ઘોષ પણ […]

ડોક્ટરોની સામે ઝુકી મમતા સરકાર, દરેક હોસ્પિટલમાં તેનાત રહેશે એક પોલીસ અધિકારી, હડતાળ સમાપ્ત

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં હિંસાના વિરોધમા હડતાળ પર ગયેલા તબીબો અને રાજ્ય સરકાર વચ્ચે ગતિરોધ સમાપ્ત થવાના આસાર દેખાઈ રહ્યા છે. રાજ્યમાં તબીબો અને મુખ્યપ્રધાન મમતા બેનર્જી વચ્ચે થયેલી વાતચીત બાદ મુખ્યપ્રધાને કોલકત્તા પોલીસ કમિશનર અનુજ શર્માને દરેક હોસ્પિટલમાં એક નોડલ પોલીસ અધિકારીની તેનાતીનો નિર્દેશ આપ્યો છે. તેના સિવાય તબીબોની માગણી પર દરેક સરકારી હોસ્પિટલમાં એક […]

ડોક્ટરોની હડતાળ પર ગૃહ મંત્રાલયે મમતા સરકાર પાસે માંગ્યો રિપોર્ટ, જાહેર કરી એડવાઈઝરી

પ. બંગાળમાં ચાલી રહેલી ડોક્ટરોની હડતાળ વચ્ચે કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને એડવાઈઝરી જાહેર કરતા તાત્કાલિક એક રિપોર્ટ તલબ કર્યો છે. કેન્દ્રની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ડોક્ટરોની હડતાળની અસર આખા દેશમાં પડી છે અને પશ્ચિમ બંગાળ સિવાય અન્ય રાજ્યોના ડોક્ટરો પણ આમા સામેલ થઈ ગયા છે. ગૃહ મંત્રાલયે એડવાઈઝરીમાં લખ્યું […]

‘મમતા બેનર્જીની દાદાગીરીના પ્રતાપે મેડિકલ ઈમરજન્સી’, પ.બંગાળમાં 600થી વધુ ડોક્ટરોના રાજીનામા, દીદીએ રાજ્યપાલનો ફોન પણ ઉપાડ્યો નહીં

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં ગત ચાર દિવસથી ચાલી રહેલી તબીબોની હડતાળ અને ધરણા-પ્રદર્શન આજે પાંચમા દિવસે પણ ચાલુ છે અને હવે રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને ડોક્ટરોની વચ્ચેની તકરાર વધી ગઈ છે. બે તબીબોની બેરહેમીથી કરવામાં આવેલી પિટાઈથી નારાજ થયેલા ડોક્ટરોએ હડતાળ શરૂ કરી છે અને તેમણે દીદીની મીટિંગની પેશકશ પણ ફગાવી દીધી છે. તેની […]

પશ્ચિમ બંગાળમાં રહો છો, તો બાંગ્લા બોલવી પડશે: મમતા બેનર્જી

કોલકત્તા: તબીબોની હડતાળને કારણે ઘેરાયેલા પ. બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ શુક્રવારે વિપક્ષી દલો પર હુમલો કરવા માટે બાંગ્લા કાર્ડ ખેલ્યું છે. બહારી લોકોના બહાને ભાજપ પર નિશાન સાધતા મમતા બેનર્જીએ કહ્યું છે કે જો તમે પ.બંગાળમાં છો, તો તમારે બાંગ્લા બોલવી પડશે. તેમણે કહ્યુ છે કે હું એવા ગુનેગારોને સહન નહીં કરું, જે બંગાળમાં રહે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code