અમદાવાદના ગૌરવ સમી એમ.જે.લાઇબ્રેરી હવે સ્માર્ટ સિટી મિશન હેઠળ બનશે અત્યાધુનિક
શહેરની ઐતિહાસિક એમ.જે.લાઇબ્રેરીને હવે ડિજીટલ ઓપ અપાશે સ્માર્ટ સિટી મિશન હેઠળ લાઇબ્રેરીને અત્યાધુનિક બનાવાશે આ પ્રોજેકટ પાછળ રૂ.40 લાખ ખર્ચાશે અમદાવાદ: શહેરની ઐતિહાસિક એમ.જે.લાઇબ્રેરી તંત્રનાં સ્માર્ટ સિટી મિશન હેઠળ અત્યાધુનિક બનાવાઇ રહી છે. સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા એમ.જે.લાઇબ્રેરીના ઓટોમેશનના પ્રોજેકટ હાથ ધરાયો છે. શહેરની ઐતિહાસિક એમ.જે.લાઇબ્રેરીને હવે અત્યાધુનિક બનાવાશે. તંત્રના સ્માર્ટ સિટી મિશન […]