દેશમાં રાંધણ ગેસના સિલિન્ડરની ડિલિવરીના નિયમોમાં થશે ફેરફાર, જાણો શું હશે નવો નિયમ
દેશમાં હવે રાંધણ ગેસના સિલિન્ડરના નિયમોમાં થવા જઇ રહ્યો છે ફેરફાર દેશભરના 100 સ્માર્ટ સિટીમાં 1 નવેમ્બરથી નવા નિયમો થશે લાગુ મોબાઇલમાં આવેલ કોર્ડ ડિલિવરી બોયને દર્શાવ્યા બાદ જ સિલિન્ડર મળશે નવી દિલ્હી: દેશમાં હવે રાંધણ ગેસ સિલિન્ડરના નિયમોમાં ફેરફાર થવા જઇ રહ્યો છે. 1 નવેમ્બરથી નવા નિયમો અમલી બની શકે છે. LPG સિલિન્ડરની હોમ […]
