રોબર્ટ વાડ્રાને લંડન જવાની મંજૂરી નહીં, સારવાર માટે જઈ શકશે અમેરિકા-નેધરલેન્ડ
નવી દિલ્હી: મની લોન્ડ્રિંગના મામલામાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ અને કારોબારી રોબર્ટ વાડ્રાના મામલામાં આજે દિલ્હીની એક અદાલતમાં સુનાવણી થઈ છે. રોબર્ટ વાડ્રાએ અદાલત પાસે વિદેશ જવાની મંજૂરી માંગી હતી. અદાલતે રોબર્ટ વાડ્રાને અમેરિકા અને નેધરલેન્ડ જવાની મંજૂરી આપી છે. જો કે તે લંડન જવાની મંજૂરી માંગી રહ્યા હતા, પરંતુ તેમને લંડન જવાની મંજૂરી […]
