ગુજરાત હાઇકોર્ટમાં 4 દિવસનું લોકડાઉન, કામગીરી રહેશે બંધ, સ્ટાફનો એન્ટિજન ટેસ્ટ કરાશે
ગુજરાતમાં કોરોના સંક્રમણને વધતા વ્યાપ વચ્ચે ગુજરાત હાઇકોર્ટનો નિર્ણય સંક્રમણને અંકુશમાં રાખવા માટે ગુજરાત હાઇકોર્ટમાં લોકડાઉન લાગુ કરાયું હાઇકોર્ટની કામગીરી 16 થી 19 ઑક્ટોબર સુધી બંધ રાખવામાં આવશે અમદાવાદ: ગુજરાતમાં કોરોના સંક્રમણનો વ્યાપ દિવસે દિવસે વધી રહ્યો છે. બુધવારના આંકડા પ્રમાણે રાજ્યમાં 1175 દર્દીઓ નોંધાયા હતા. કોરોના મહામારીને પહોંચી વળવા અને સંક્રમણને અંકુશમાં રાખવા માટે […]