સાસણ ગીર: 6 મહિના બાદ આજથી લાયન સફારી પાર્ક પ્રવાસીઓ માટે ફરી ખુલ્યું
આજથી ગીર રાષ્ટ્રીય અભ્યારણમાં આવેલા લાયન સફારી પાર્કને ફરી ખુલ્લુ મૂકાયું મુલાકાતીઓએ અનલોક 5.0ની તમામ ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે આજે પ્રથમ દિવસે જ 36 ઑનલાઇન પરમિટ આપવામાં આવી હતી જૂનાગઢ: સમગ્ર વિશ્વમાં એશિયાટિક સિંહોનું ઘર ગણાતું ગીર રાષ્ટ્રીય અભ્યારણમાં હવે વનવિભાગ દ્વારા 2 લાયન સફારી પાર્ક 6 મહિના બાદ ફરી શરૂ કરવામાં આવ્યા છે. આજથી […]