સુષ્મા સ્વરાજના સૌથી વધુ ફ્લોવર્સ માટે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં હતું નામ
દેશના લોક લાડીલા ચાહીતા એવા વિદેશ મંત્રી તરીકે ભારતીયોની મદદ કરીને લોકોના દિલ જીતી ગયા છે, તેમણે અનેક રીતે ઘણા લોકોને મદદ કરી છે ,આજે આપણી વચ્ચે તેઓ હયાત નથી પરંતુ તેમણે કરેલા કાર્યો લોકોના દિલમાં જીવીત છે ,તેઓ રહ્યા નથી છતા પણ તેમની એક અલગ છાપ દેશના લોકોપર છોડી ગયા છે જેને લઈને દરેકના […]