શિયાળાની સવારમાં આ વસ્તુનું કરો સેવન – અનેક બિમારીઓમાં મળશે રાહત
સાહિન મુલતાની- શિયાળીની શુરુઆત થઈ ચૂકી છે,ઠંડી પણ હવે ઘીમે ઘીમે વધતી જોવા મળી રહી છે તો બીજી બાજુ કોરોના મહામારી પણ છે તો સાથે હવે ઠંડીના કારણે શરદી,ઉધરસ જેવી નાની મોટી બિમારીઓની ફરીયાદ પણ રહેશે ત્યારે આવા સમયે આપણે આપણા શરિરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. શિયાળામાં ખાસ દરરોજ સવારે ચાલવા જવું, હળવી કસરતો કરવી […]