ક્રિકેટ વર્લ્ડકપ: ‘જસ્ટિસ ફોર બલૂચિસ્તાન’ સૂત્ર સાથેનું પ્લેન લીડ્સના સ્ટેડિયમ પરથી ઉડયું, પાકિસ્તાની-અફઘાની પ્રશંસકો બાખડયા
આઈસીસી વર્લ્ડ કપમાં લીડ્સના હેડિંગ્લે સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ખરાખરીનો મુકાબલો છે. લીડ્સ ખાતેના હેડિંગ્લે સ્ટેડિયમની બહાર અફઘાનિસ્તાન અને પાકિસ્તાની પ્રશંસકો વચ્ચે વિવાદ સર્જાયો હતો, ત્યારે એક એરક્રાફ્ટ આ વિસ્તારમાંથી પસાર થયુ હતું, તેની પાસે જસ્ટિસ ફોર બલૂચિસ્તાન સ્લોગન પણ હતું. તેના કારણે જ બંને દેશોના પ્રશંસકો વચ્ચે વિવાદ સર્જાયાનું કહેવામાં આવે છે. […]