કાશ્મીર પર આતંકવાદી હુમલાની ફિરાકમાં છે લશ્કરે તૈયબા, 4 આતંકીની સીમા પારથી ઘૂસણખોરી
ઘાંઘુ થયું છે પાકિસ્તાન પાળેલા આતંકીઓને કર્યું છે ‘છૂ’ ચાર આતંકીની ઘૂસણખોરીના અહેવાલ નવી દિલ્હી : ઈન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા તાજેતરમાં એકઠી કરવામાં આવેલી ગુપ્તચર માહિતી પ્રમાણે લશ્કરે તૈયબા કાશ્મીરમાં આતંકી હુમલાની સાજિશ રચી રહ્યું છે. તેના પ્રમાણે રાજ્યના મુખ્ય સ્થાનો પર આતંકી હુમલાને અંજામ આપવા માટે લશ્કરે તૈયબાના ચાર આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરની સીમા પારથી ઘૂસણખોરી કરવામા […]