લોકસભામાં કલમ-370 પર કોંગ્રેસના અધીર રંજનના સેલ્ફ ગોલથી સોનિયા ગાંધી નારાજ
રાજ્યસભાની જેમ લોકસભામાં કોંગ્રેસ પાર્ટીએ જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ અને કલમ-370 કમજોર કરવાનો વિરોધ કર્યો છે. લોકસભામાં કોંગ્રેસના ગૃહના નેતા અધીર રંજન ચૌધરીએ બિલને રજૂ કરવાનો વિરોધ કર્યો અને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું. જો કે આ દરમિયાન તે એક સેલ્ફ ગોલ કરી બેઠા હતા. જ્યારે અધીર રંજન આમ કરી રહ્યા હતા, ત્યારે તેમની બાજુમાં બેઠેલા […]