1. Home
  2. Tag "lac"

ભારતીય સેનાને આદેશ: ચીન બોર્ડર પર જરૂર પડ્યે આક્રમક વલણ અપનાવવાની છૂટ 

ભારતીય સેનાની ચીની હરકતો પર બાજ નજર ભારતીય સેના ચીની સેનાની નાપાક હરકત પર અપનાવે આક્રમક વલણ: સૂત્ર ભારતીય સેના અને વાયુસેનાને વધારે સતર્ક રહેવાના આદેશ: સૂત્ર અમદાવાદ:  ભારતમાં મોદી સરકાર ચીનને આર્થિક ફટકા પર ફટકા મારી રહી છે, ચીનના ભારતમાં ચાલી રહેલા પ્રોજેક્ટ અને વેપાર પર પણ પ્રતિબંધ લગાવી રહી છે ત્યારે બીજી સૂત્રો […]

લડાખ સીમા પર ચીનની ફરીથી ઘૂસણખોરી, 6 કિલોમીટર ભારતીય સીમામાં દાખલ થવાનો દાવો

નવી દિલ્હી: ચીનની સેનાએ ભારતીય સીમામાં દાખલ થવાનું ફરીથી દુસ્સાહસ દેખાડયું છે. ચીનના સૈનિકોને લડાખમાં 6 કિલોમીટર અંદર ભારતીય સરહદમાં જોવામાં આવ્યા છે. સીએનએન ન્યૂઝ-18એ એક તસવીરને ટાંકીને દાવો કર્યો છે કે 6 જુલાઈના રોજ ચીનના સૈનિકો ડેમચોક, કોયૂલ અને ડુંગટી વિસ્તારમાં દાખલથયા હતા. મહત્વપૂર્ણ છે કે આ સીમાની અંદર આ ઘૂસણખોરી એ સમયે થઈ […]

ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓ વચ્ચે દોલત બેગ ઓલ્ડી નજીક યોજાઈ બેઠક

મંગળવારે ભારત અને ચીનના સરહદી સુરક્ષાકર્મીઓ વચ્ચે પૂર્વ લડાખના દૌલત બેગ ઓલ્ડી અને તેઈન વેઈન ડેઈન ખાતેના મીટિંગ પોઈન્ટ ખાતે બેઠક યોજાઈ હતી. ભારતીય સુરક્ષાકર્મીઓના ડેલિગેશનનું નેતૃત્વ મેજર જનરલ અરવિંદ કપૂરે કર્યું હતું અને ચીનના ડેલિગેશનનું નેતૃત્વ સિનિયર કર્નલ જાન વેઈ હાને કર્યું હતું. ભારત અને ચીન વચ્ચેની સાડા ત્રણ હજાર કિલોમીટરથી પણ લાંબી સરહદે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code