1. Home
  2. Tag "kumarswami"

કર્ણાટક : કુમારસ્વામીએ વાવ્યુ તેવું લણ્યું, ભાજપે 12 વર્ષ બાદ કર્યો હિસાબ બરાબર

બેંગલુરુ : કર્ણાટકમાં ગત ત્રણ સપ્તાહથી ચાલી રહેલા રાજકીય નાટકનો મંગળવારે અંત આવ્યો હતો. એચ. ડી. કુમારસ્વામીના નેતૃત્વવાળી કોંગ્રેસ-જેડીએસની સરકાર લઘુમતીને કારણે ફ્લોર ટેસ્ટ દરમિયાન પડી ગઈ હતી. કોંગ્રેસ-જેડીએસના પક્ષમાં 99 અને ભાજપની તરફેણમાં 105 વોટ પડયા હતા. આવી રીતે 14 માસથી ચાલી રહેલી ગઠબંધન સરકાર સત્તામાંથી બહાર થઈ છે. કુમારસ્વામીની સાથે જે થયું, તે […]

કર્ણાટક: વિશ્વાસ મત પર ત્રીજી ડેડલાઈન પણ સમાપ્ત, કુમારસ્વામીએ ક્હ્યુ- બંડખોરોનું રાજકીય ભવિષ્ય થશે ખતમ

બેંગલુરુ: કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસમત પર ત્રીજી ડેડલાઈન પણ મંગળવારે સાંજે છ વાગ્યે સમાપ્ત થઈ ગઈ છે. આ ડેડલાઈન સુધીમાં પણ મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામીએ બહુમતી સાબિત કરી નથી. તેમણે કહ્યુ છે કે તેઓ એક્સિડેન્ટલ સીએમ છે. તેમણે કહ્યુ કે બંડખોર ધારાસભ્યોને અયોગ્ય ઘોષિત કરવામાં આવશે અને તેમનું પોલિટિકલ કરિયર ખતમ થઈ જશે. સ્પીકર રમેશ કુમારે […]

સરકાર બચાવવા માટે કુમારસ્વામી સક્રીયઃ નારાજ ધારાસભ્યોને પ્રધાનપદની ઓફર

કર્ણાટકમાં ફરી એક વાર કોગ્રેસ અને જેડીએસ માટે સત્તા બચાવવાની ચુનોતી આવી પડી છે ત્યારે પોતાની સરકાર પર ખતરો મંડાય રહ્યો છે તે જોઈને મુખ્યમંત્રી એચ.ડી કુમારસ્વામી ગઈકાલે વિદેશથી પરત ફર્યા હતા.મળતી માહિતી મુજબ આજે તાત્કાલિક  બેઠક બોલાવવામાં આવી છે. કોગ્રેસ જેડીએસના 13 ધારાસભ્યોના રાજીનામાં પછી પાર્ટીને સ્થિર રાખવા માટે કોગ્રેસના નેતા મલ્લિકા અર્જુનન ગઠબંધનના […]

કર્ણાટકના રાજકીય નાટકમાં નવો વળાંક, સિદ્ધારમૈયા સીએમ બને તો ચાર ધારાસભ્યો રાજીનામા પાછા ખેંચશે

કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકારને લઈને ઉભરેલા સંકટમાં આવેલા નવા વળાંકથી સંકેત મળી રહ્યા છે કે આ મામલો ભાજપ કરતા વધારે ગઠબંધનની આંતરીક લડાઈ સાથે જોડાયેલો છે. શું આ કુમારસ્વામીને સીએમ પદેથી હટાવીને સિદ્ધારમૈયાને મુખ્યપ્રધાન બનાવવાનો કોઈ રાજકીય દાવ છે? કર્ણાટકના રાજકીય નાટકમાં નવો વળાંક ત્યારે આવ્યો કે જ્યારે રાજીનામા આપી દેનારા 11માંથી 4 ધારાસભ્યોનું કહેવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code