રાજકોટની કોવિડ-19 હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં ત્રણ ડોક્ટરોની થઈ ઘરપકડ
રાજકોટની કોવિડ-19 હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના આ ઘટનામાં ત્રણ ડોક્ટરોની થઈ ઘરપકડ અમદાવાદઃ- રાજકોટ શહેરની કોવિડ – 19 હોસ્પિટલમાં 27 નવેમ્બરના રોજ આગલાગવાની ઘટના બની હતી જેમાં 5 દર્દીઓ જીવતા ભૂંજાયા હતા, સત્તાવાર રીતે મળતી જાણકારી પ્રમાણે ગુજરાત હાઈકોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધિશ ડી એ મહેતાના નેતૃત્વમાં હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ માટે તપાસ સમિતિનું ગઠન કરવામાં […]