કરોડોની પ્રોપર્ટીનું શું કરશે બિગબી? કેબીસીમાં કર્યો ઉલ્લેખ
બૉલિવૂડના મશહુર અને બિગબીના નામથી ફેમસ થયેલા અમિતાબ બચ્ચન પોતાના અભિનય સિવાય તેમની સાદગી અને શોહરતના માટે હર હંમેશા ચર્ચામાં રહ્યા છે, બિગબી કરોડોની પ્રોપર્ટી ઘરાવે છે , ત્યારે કોન બનેગા કરૉડપતિમાં બિગબીએ એક ખુલાસો કર્યો છે કે જેમાં તેમની કરોડોની પ્રોપર્ટીનું તેઓ શું કરશે? તે જણાવ્યું છે,તમને પણ જાણવાની આતુરતા હશે ,તો ચાલો જાણીયે અમિતાબ […]