જુઓ VIRAL VIDEO: કોલકાતા એરપોર્ટ પર મધમાખીઓએ પ્લેન પર કર્યો હુમલો
સોશિયલ મીડિયામાં એક ચોંકાવનારો વીડિયો થયો વાયરલ કોલકાતા એરપોર્ટ પર વિસ્ટારાના પ્લેનની બારી પર મધમાખીએ કર્યો હુમલો બાદમાં ફાયરબ્રિગેડ ટીમ દ્વારા વોટર કેનનથી મધમાખીઓ હટાવાઇ હતી કોલકાતા: ઘણી વાર પ્લેનમાં બર્ડ હિટની ઘટના બનતી હોય છે જેને કારણે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડે છે અથવા ફ્લાઇટના ડિપાર્ચરમાં વિલંબ થતો હોય છે પરંતુ પશ્વિમ બંગાળના […]
