દેશમાં મંદીની આહટ પર બોલ્યા ગોવિંદાચાર્ય, “ભારતને અમેરિકા બનાવશો તો બ્રાઝીલ બની જશે”
સંઘ વિચારક ગોવિંદાચાર્યે મોદી સરકારને આપ્યું સૂચન ભારતને અનુરૂપ બનાવો ઈકોનોમીનું મોડલ ડોમેસ્ટિક પ્રોડક્શન, ઉપભોગ અને કૃષિ પર કરો ધ્યાન કેન્દ્રીત ક્યારેક ભાજપની થિંક ટેન્ક રહેલા, આરએસએસના વિચારક અને આર્થિક ચિંતક કે.એન. ગોવિંદાચાર્યનું માનવું છે કે પ્રવર્તમાન સમયમાં અર્થવ્યવસ્થાની સામે જે સંકટ છે, તે 1991ના કથિત સુધારાની દેણ છે. તે આજે મંદીની આહટને ઉદારીકરણની અસર […]