ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 4: ઝીણાની પાકિસ્તાનની માગણી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીથી વાયા ખિલાફત આંદોલન
આનંદ શુક્લ 1857 બાદ હિંદુ અને મુસ્લિમના સામાજિક તાણાવાણાના ગુંચવાડાનો અંગ્રેજોએ ખૂબ ફાયદો ઉઠાવ્યો હતો. દેશમાં મુસ્લિમ અલગતાવાદ ચરમસીમાએ પહોંચી રહ્યો હતો, તો તેની સામે 1915થી ભારતીય રાજકારણમાં સક્રિય થનારા મહાત્મા ગાંધી દ્વારા બંને સમુદાયો વચ્ચે એકતાના તુષ્ટિકરણની નીતિ હેઠળના પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા હતા. 1920માં મહાત્મા ગાંધી દ્વારા ખિલાફત આંદોલનમાં સાથ આપવાના કારણે કોંગ્રેસ […]