કેરળમાં મોનસૂનમાં વિલંબ, પરંતુ દિલ્હી-એનસીઆરમાં આજે પડી શકે છે રાહતનો વરસાદ
આખા ઉત્તર ભારતમા ભીષણ ગરમીને કારણે હાહાકાર મચેલો છે. ગરમીથી લોકોના હાલ બેહાલ છે અને જે પ્રકારે હવામાન બનેલું છે, તેનાથી લાગે છે કે હાલ રાહત મળવી મુશ્કેલ છે. જે મોનસૂનને પહેલી જૂને આવવું જોઈતું હતું, તે હજી સુધી શરૂ થયું નથી. હવામાન વિભાગે કહ્યું છે કે હજી વધુ બે દિવસ રાહ જોવી પડશે. આઠમી […]
