છત્તીસગઢના કોંગ્રેસી પ્રધાનની વિચિત્ર સલાહ, નેતા બનવું છે તો પકડો કલેક્ટર-એસપીનો કૉલર
આદિવાસી નેતા કવાસી લખમાએ બાળકોને એક વિચિત્ર સલાહ આપી લખમાએ કહ્યુ છે કે મોટા નેતા બનવું છે, તો એસપી-કલેક્ટરના કૉલર પકડો! છત્તીસગઢના પ્રધાન અને બસ્તરના કદ્દાવર આદિવાસી નેતા કવાસી લખમાએ બાળકોને એક અજીબોગરીબ સલાહ આપી છે. તેમણે બાળકો સાથે તસવીર ખેંચાવતા કહ્યુ છે કે મોટા નેતા બનવું છે, તો એસપ-કલેક્ટરનો કૉલર પકડો. જે વીડિયોમાં તે […]