કરણ જોહરની પાર્ટીમાં “ઉડતા બૉલિવૂડ”, કંગના રણૌતની બહેને સાધ્યું નિશાન
બૉલિવૂડ જગતમાં અવાર નવાર કઈકને કઈક ગોસીપ સામે આવતી રહેતી હોઈ છે ત્યારે ફરી એક વાર રંગોલી ચંદેલે બોલિવૂડ સ્ટાર કરણ જોહર પર શાબ્દીક વાર કર્યો છે, વાત જાણે એમ છે કે કરણ જોહરે 3 દિવસ પહેલા પોતાના ઘરે એક પાર્ટી રાખી હતી જેનો વિડિયો કરણે પોતાના ઈંસ્ટાગ્રામ પર શૅર કર્યો હતો, આ વિડિયો પર […]
